________________
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં હ્રીં શ્રીં નાગેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત શ્રી નાગેશ્વર પાર્શ્વ પ્રભુના ત્રણ મંત્રો માંથી કોઈપણ એકની સાધના કરવી. આરાધકે દરરોજ વહેલી સવારે એક જ સમયે તથા એક જ આસન પર બેસીને, ધૂપ-દીવા અખંડ રાખીને એકી સંખ્યામાં મંત્રની માળા કરવી. જીવનના મુંઝવતા પ્રશ્નો તથા આપત્તિ નષ્ટ થાય છે.
: સંપર્ક: શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ શ્રી જૈન શ્વેતામ્બર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢીના સ્ટેશન ફૌજાહલા, મુ.પો. ઉન્હેલ ૩૨૬૫૧૫
જિ. ઝાલાવાડ પ્રાપ્ત રાજસ્થાન ફોન : (૦૭૪૧૦) ૨૪૦૭૧૫
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
૨૫૬