________________
સાથે જોડાયેલું છે. સંપર્ક : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થ. શેઠ જીવણદાસ ગોડાદાસની પેઢી, મુ. શંખેશ્વર (તા.સમી) જી.મહેસાણા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શંખેશ્વરમાં આવેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ૨૮મી દેરી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છે. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની દિવ્ય પ્રતિમાજી છે. પદ્માસનસ્થ પ્રતિમાજી શ્વેત વર્ણના છે. ફણાથી યુક્ત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. અત્યંત પ્રભાવશાળી પ્રતિમાજી છે.
નિજ
મંત્ર આરાધના ૐ હ્રીં શ્રીં શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં શ્રીં શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ઉપરોક્ત ત્રણેય મંત્રો જાપ માટે સર્વશ્રેષ્ઠ છે. દરરોજ વહેલી સવારે કોઈપણ એક મંત્રના જાપનું આરાધન કરવું. મંત્રના જાપથી મનની મુરાદો પૂરી થાય છે.
: સંપર્કઃ શ્રી શેઠ જીવનદાસ ગોડીદાસ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર
મુ.પો. શંખેશ્વર, તા. સમી જિ. પાટણ (ઉ.ગુ.) - ૩૮૪૨૪૬ ફોનઃ (૦૨૭૩૩) ૨૭૩૧૧૪
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
૨૪૮