________________
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રીં લોદ્રવા પાર્શ્વનાથાય નમઃ ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં લોદ્રવા પાર્શ્વનાથાય નમઃ 'ૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં લોદ્રા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મહામંત્ર માંથી કોઈપણ એકમંત્રની દરરોજ સવારે એક માળા કરવી. શ્રધ્ધા અને ભક્તિથી જાપ કરવામાં આવે તો અવશ્ય આરાધકની મનોકામના પરિપૂર્ણ થાય છે.
: સંપર્કઃ શ્રી જેસલમેર લોટૂયપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ | મુ.પો. લોદ્રવ પોસ્ટ-રૂપસી,
જી. જેસલમેર (રાજસ્થાન) – ૩૪૫૦૦૧ ફોનઃ (૦૨૯૯૨) ૨૫૨૪૦૪, ૨૪૦૩૮૮
શ્રી લોઢવાજી પાર્શ્વનાથ
૨૨૪