________________
ગૌરીબેન અને પ્રતાપભાઈને શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થયો. તેઓ ત્યાર પછી દર વર્ષે બે-ત્રણ વાર શંખેશ્વર જવા લાગ્યા.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ના જિનાલયની ભમતીમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય અને દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી અંતરિક્ષ પાર્થ પ્રભુ સર્વની મનોકામના પૂર્ણ કરનારા છે.
મંત્ર આરાધના (૧) ૐ હં શ્ર અંતરિક્ષ પાર્શ્વનાથાય નમ:
ૐ હ્રીં શ્રીં અંતરિક્ષ પાર્શ્વનાથાય નમઃ ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર અંતરિક્ષ પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં અંતરિક્ષ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રોના જાપ અત્યંત મંગલકારી અને લાભદાયી છે. દરરોજ વહેલી સવારે કોઈપણ એક મંત્રની માળા કરવી. જાપ આરાધના કર્યા પછી જ દરવાજાની બહાર પગ મૂકવો. આ મંત્રના જાપથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે.
: સંપર્કઃ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજા સંસ્થાન શિરપુર
મુ.પો. શિરપુર તા. મોબેગાંવ, જિ. વાસિમ (મહારાષ્ટ્ર) - ૪૪૪૫૦૪. ( ફોન : (૦૭૫૪) ૨૩૪૦૦૫
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
૨૧૭