________________
આમ ચતુરભાઈની આંખની પીડા જોઈને દયાબેનને જે ભય ઊભો થયો હતો તે ભય શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની અનેરી શ્રધ્ધા અને પ્રાર્થનાથી દૂર થયો.
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્રી ભયભંજન પાર્શ્વનાથાય નમઃ | (૨) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભયભંજન પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભયભંજન પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ દરરોજ વહેલી સવારે ઊઠીને, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને કરવા. ઓછામાં ઓછી એક માળા અવશ્ય કરવી. આસન અને સમય એકજ રાખવો. શ્રી ભયભંજન પાર્શ્વનાથ પ્રભુના જાપ કરવાથી ભય અને સંકરો દૂર થયા વિના રહેતા નથી.
: સંપર્ક: શ્રી ભયભંજન પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તપાગચ્છીય ટ્રસ્ટ
હાથીની પોળ, મુ. પો. ભિનમાલ જિ. ઝાલોર (રાજસ્થાન) – ૩૪૩૦૨૯
ફોન : (૦૨૯૬૯) ૨૨૧૧૯૦
શ્રી ભયભંજન પાર્થાનાથ,
૨૦૨.