________________
હિ
મંત્ર આરાધના
ૐૐ હ્રીં શ્રીં ભાભા પાર્શ્વનાથાય નમઃ
દ૨૨ોજ આ મંત્રની એક માળા કરવી. અપૂર્વ શ્રધ્ધા અને ભક્તિ સાથે જાપ કરવામાં આવે તો મુશ્કેલીઓ, સંકટ કે વિપત્તિ દૂર થાય છે. જાપ સવારના સમયે કરવા જરૂરી છે.
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ભાભા પાર્શ્વનાથાય નમઃ ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રીં ભાભા પાર્શ્વનાથાય નમઃ
ઉપરોક્ત બન્ને મંત્રોના જાપ કલ્યાણકારી અને મંગલદાયી છે. જીવનની વિકટ સમસ્યાઓને નષ્ટ કરનારા છે. જાપનું આરાધન શ્રધ્ધા પૂર્વક કરવું.
: સંપર્ક
શ્રી ભાભા પાર્શ્વનાથ જૈન દેરાસર
શેઠ રાપશી વર્ધમાન જૈન પેઢી
મુ.પો. જામનગર, જિ. સૌરાષ્ટ્ર - ૩૬૧૦૦૧ ફોનઃ (૦૨૮૮) ૨૬૭૮૪૦૦
૧૮૫
શ્રી ભાભાજી પાર્શ્વનાથ