SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધના ૐ હ્રીં શ્ર ફલવૃધ્ધિ પાર્શ્વનાથાય નમઃ આ મંત્રની આરાધના દરરોજ કરવી. મંત્ર આરાધન સવારે એક નિશ્ચિત સ્થાન પર બેસીને કરવું. દરરોજ ૧૦૮ મંત્ર જાપ કરવા અર્થાત એક માળા કરવી. વસ્ત્રો ચોખ્ખા ધારણ કરવા. ધૂપ-દીપ મંત્ર આરાધન વખતે અખંડ રાખવા આ મંત્ર જાપથી યશ-કીર્તિમાં વધારો થાય છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં ફલવૃધ્ધિ પાર્શ્વનાથાય નમઃ | | આ મંત્રની માળા દરરોજ ૧૦૮ વાર કરવી. આ મંત્રના જાપથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે તેમજ અનેક પ્રશ્નોનું નિરાકરણ થતું જોવા મળે છે. એ ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર ફડવૃધ્ધિ પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર કરવા. પુષ્યયોગ હોય ત્યારે મંત્ર આરાધનનો આરંભ કરવો. આઠ દિવસમાં ૧૨,૫૦૦ જાપ થાય તો અત્યંત લાભદાયી બને છે. લક્ષ્મી કીર્તિ અને યશમાં વૃદ્ધિ થાય છે. : સંપર્કઃ શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી ફલૌધી તીર્થ તપાગચ્છ પેટી સદર બજાર, મુ. ફલીધી, જિ. જોધપુર (રાજસ્થાન) - ૩૪૨૩૦૧. ફોન : (૦૨૯૨૫) ૨૩૩૩૪ શ્રી ફલવૃધ્ધિજી પાર્શ્વનાથ ૧૭૫
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy