________________
wiele choisia file મંત્ર આરાધના
ૐૐ હ્રીં શ્રીઁ અજાહરાજી પાર્શ્વનાથાય નમઃ ।
(P)
આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર કરવા. સવારે એક જ જગ્યાએ મન સ્થિર રાખીને મંત્ર આરાધન કરવું. સામે શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી.
SPIRI
ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ અજાહરા પાર્શ્વનાથાય નમઃ ।
દ૨૨ોજ આ મંત્રની એક બાંધી માળા કરવી. ધૂપ-દીપ અખંડ રાખવા. જાપથી દરેક કાર્યોમાં સફળતા મળે.
ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રÆ અજાહરાજી પાર્શ્વનાથાય નમઃ ।
આ મંત્રના જાપ આરોગ્ય સુખાકારી માટે સર્વોત્તમ છે. દ૨૨ોજ એક માળા તો અવશ્ય કરવી. જો સમય રહેતો ૧૧ માળા કરવી જોઈએ. ખૂબજ લાભદાયી ફળ આપે છે.
: Rius:
શ્રી અજાહરા પાર્શ્વનાથ જૈન પંચતીર્થ પેઢી
મુ. અજાહરા તા. ઉના
જી જુનાગઢ (સૌરાષ્ટ્ર) ફોન : (૦૨૮૭૫) ૨૨૨૨૩૩
શ્રી અજાહરાજી પાર્શ્વનાથ
૧૨૩
Sus