SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સચાણા ફા. વદ-૧૦ ૩૦-૩-૨૦00, ગુરુવાર ★ जो विणओ तं नाणं जं नाणं सो हु वुच्चइ विणओ । विणएण लहइ नाणं नाणेण विजाणइ विणयं ॥६२।। * વિનય જ જ્ઞાન છે અને જ્ઞાન જ વિનય છે. બન્ને અભિન્ન છે. અલગ માનવાની જરૂર નથી. કારણ કે વિનયથી જ જ્ઞાન મળે અને જ્ઞાનથી જ વિનય જણાય. દૂધ અને પાણી હંસ દ્વારા કે ગરમ કરવા દ્વારા હજુ જુદા થઈ શકે, પણ દૂધ અને સાકરને તમે કઈ રીતે અલગ કરી શકશો ? વિનય અને જ્ઞાનનો સંબંધ દૂધ અને સાકર જેવો છે, જેને તમે અલગ કરી શકો નહિ. * ઘણી વખત એમ થાય : આખો દિવસ વિનય કરતા રહીએ તો ભણવાનું ક્યારે ? અહીં સમાધાન મળે છે : વિનય જ્ઞાનથી અલગ નથી. જ્ઞાન મેળવવું હોય તો પણ વિનય છોડતા નહિ ને જ્ઞાન મળી ગયું હોય તો પણ વિનય છોડતા નહિ. વિનય છોડશો તો જ્ઞાન ગયું જ સમજે. * સિદ્ધોને વિનય ખરો ? વિનય તેમના સ્વભાવમાં વણાઈ ગયો. કેવળજ્ઞાન વિનયનું જ ફળ છે. બીજમાંથી વૃક્ષ બની ગયું કહ્યું કલાપૂર્ણસૂરિએ ક oo
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy