SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્તપણે. B. અપરિગ્રાન્ત : સેવા અને સ્વાધ્યાય કરવામાં કદી થાકે જ નહિ. સ્વાધ્યાયમાં સ્થૂલભદ્ર અને સેવામાં નંદિષેણ યાદ આવી જાય. * વિનયની સિદ્ધિ શી રીતે મેળવવી ? સિદ્ધિ તેને કહેવાય જેમાં ગુણ આવ્યા પછી જાય નહિ. આ બધાનું વર્ણન આ ગ્રંથમાં આગળ આવશે. અમારા આગમનથી તેઓ ભાગી જાય છે.. જંગલમાં જતા કોઈ માણસને ચાર સ્ત્રીઓ મળી. એમના નામો હતા : બુદ્ધિ, લા, હિમ્મત અને તંદુરસ્તી. માણસે પૂછયું : “તમે ક્યાં રહો છો ?' “અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.' જવાબ સાંભળીને તે આગળ ચાલ્યો ત્યારે તેને ચાર પુરુષ મળ્યા. તેમના નામ હતા : ક્રોધ, લોભ, ભય અને રોગ. પૂછ્યું : “તમે ક્યાં રહો છો ?' “અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.” અરે ! ત્યાં તો પેલી સ્ત્રીઓ રહે છે !” તમારી વાત ખરી... પણ અમારું આગમન થતાં જ તેઓ ઘર છોડીને ભાગી જાય છે.” ક્રોધથી બુદ્ધિ, લોભથી લજ્જા, ભયથી હિંમત અને રોગથી તંદુરસ્તી નષ્ટ થાય છે. ' કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy