SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જ નહિ, નાનાઓનો પણ વિનય કરવાનો છે. તમે મોટાને “મFએણ વંદામિ' કરો તો તેઓ પણ તમને “મર્થીએણ વંદામિ' કહે જ ને ? આ નાનાનો વિનય છે. “મર્થીએણ વંદામિ' બોલતાં જ કર્મોનું વિનયન થયું, તેમ માનજો. ઇચ્છાકાર સમાચારી મોટાએ નાના પ્રત્યે કેમ વ્યવહાર કરવો એ શીખવે છે. * સારા સંયોગ મળે તો વિનય પર સંપૂર્ણ સંકલન તૈયાર કરવું છે. * મને કાંઇપણ મળ્યું હોય તો વિનયના કારણે જ. ઇસ્લામ ધર્મની છે જરૂરી વાતો, ૧ તોષા. પાપોનો પશ્ચાત્તાપ. ૨ જહર. ઈચ્છાથી ગરીબી સ્વીકારવી. ૩ સબ્ર. સંતોષ કરવો. ૪ શુક. અલ્લા પ્રત્યે કૃતજ્ઞતા. ૫ રિજાઅ. દમન. ૬ તવક્કલ. અલ્લાની કૃપા પર પૂરો ભરોસો. ૭ રજ. અલ્લાની મરજીને પોતાની મરજી બનાવવી. આ સાતેય વાતો દુષ્કૃત ગ, સુકૃત-અનુમોદના અને શરણાગતિમાં સમાઈ જાય છે – એમ નથી લાગતું ? ૩૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy