________________
• પ્રષ્ન ૮: નીચેના ચન્દ્રમાં, આ પુસ્તકમાં આવતા આઠ ગ્રંથોના
નામ રાહના અંધકારમાં આડા અવળા થઇ ગયા છે. તે ગ્રંથોના નામ તમે શોધી બતાવો. એક અક્ષરનો પુનઃ ઉપયોગ થઇ શકશે નહિ તથા તે દરેક ગ્રંથ સંબંધી પુસ્તકમાં આવતી પંક્તિઓ તથા વાક્યો પાના નંબર સહિત લખો.
(૮)
ન ૨ ણ આ વિ શે ૨ ધા દ્રા તી સ્ ૨ ક ગ વિ શ્ય નુ જ્ઞા દી ગ ચા ૨ પા ગ ન ભા યો યો ગ સાભ .. રાં વ ને ચા – આ
.
દ = = = = =
• પ્રશ્ન ૯ઃ નીચે આપેલા વાક્યોના આધારે કૌંસમાં આપેલી સંખ્યા મુજબના (દા.ત. કોંસમાં ૪ લખેલું હોય તો ચાર અક્ષરનો શબ્દ જોઇએ) શબ્દો શોધી કાઢો. પણ એટલું યાદ રહે કે એ શોધી કઢાયેલા શબ્દોના પ્રથમ અક્ષરોથી ૧૯ અક્ષરોની એક એવી પંક્તિ પ્રગટ થવી જોઇએ, જે પૂજ્ય આચાર્યશ્રીના મુખે કહેવાઇ હોય અને પુસ્તકમાં લખેલી હોય. તે પંક્તિ પુસ્તકમાં ક્યાં છે? તે પાના નંબર પણ લખવાના છે.
(૩૮) (સૂચના : સંયુક્તાક્ષર એક જ ગણવો. શબ્દો સ્વયં પોતાના તરફથી બોલી રહ્યા છે, એવી કલ્પના કરીને વાક્યો લખ્યા છે, તે ધ્યાનમાં રહે.
આ વાક્યો પુસ્તકમાં નથી.) પપ૪ ઝ ઝ = = = = = = = = = * * * કહે કલાપૂર્ણસૂરિ
= = કહે