SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર સાથે ન ચાલે. પ્રભુ ભવભવે મને તારા ચરણોની સેવા આપ. પ્રભુ ચરણની સેવા એટલે જ સમ્યગદર્શન. | * પુરુષાર્થ તો આપણે ઘણો કરીએ છીએ, પણ ફળતો કેમ નથી ? ભક્તિ નથી માટે. માટે જ હું ભક્તિ પર, સમર્પણ પર જોર આપું છું. પુરુષાર્થ આપણો તો જ સફળ બને જો ભગવાનની ભક્તિ ભળે. [હિન્દીભાષી લોકોના કારણે પૂજ્યશ્રીએ હિન્દીમાં શરૂ કર્યું.] नाम आदि भगवानकी शाखाएँ है । [मोतीलालजी बनारसीदासवाले नरेन्द्रप्रकाशजीको पूज्यश्रीने पूछाः] आपकी शाखाएँ कहाँ कहाँ है ? नरेन्द्र प्रकाशजी : पटणा, बेंग्लोर, मद्रास, कलकत्ता, बम्बई आदि भारत के शहर तथा अमेरिका, ऑस्ट्रेलिया आदि जगह भी हमारी શાવાઈ હૈ | पूज्यश्री : मैं तो सिर्फ उदाहरण देता हूँ । भगवानकी भी तीनों लोग में शाखाएं है : नाम-स्थापना आदि । आगे बढ कर कहूं तो घट-घटमें प्रभु की शाखाएं है । क्योंकि भगवान अन्तर्यामी है । માટે જ કહું છું કે ભગવાન ભલે મોક્ષમાં હોય, પણ એમની અહીંની પેઢી બંધ નથી થઈ. નામ-મૂર્તિ આદિ દ્વારા એમનો વેપાર ધમધોકાર ચાલુ જ છે. માત્ર એક જગ્યાએ નહિ, સર્વત્ર. માત્ર અમુક સમયે નહિ, સર્વદા. સર્વત્ર અને સર્વદા ભગવાનનું જગતને પવિત્ર બનાવવાનું કામ ચાલુ જ છે. नरेन्द्रप्रकाशजी [मोतीलाल बनारसीदास दिल्ही के प्रपौत्र]: પૂષ્ય ગુરુદેવ વંવન....! . हम दिल्ली से आये है । हम हरद्वार जिनालय में ट्रस्टी है । पूज्यश्री કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૪૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy