SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અભયશેખર વિજયજી] દરેક ગૃપને આપવામાં આવશે. તમને બધાને એ પુસ્તક મળશે. ખૂબ જ મનનપૂર્વક વાંચજો. નૂતન પૂજ્ય આચાર્યશ્રી : મારે કશું નવું નથી કહેવું માત્ર પૂજ્યશ્રીની વાત તમારા કાન સુધી પહોંચાડવી છે. તમે હૃદયપૂર્વક એ વાતો સ્વીકારી, કાગળમાં નિયમો બનાવી, લખીને પૂજ્યશ્રીને આપશો. ભાવનગર - શિહોરથી અમે આવીએ ત્યારે વંદન પહેલા તમારું આ પ્રતિજ્ઞા – પુષ્પ પૂજ્યશ્રીને અર્પણ કરશો. આ મોટી ગુરુ-ભક્તિ હશે. બારી અને દરવાજો દરવાજો : હું મોટો છું. મારા દ્વારા જ પ્રવેશ-નિર્ગમ થઈ શકે છે. મારું જગતમાં માન છે. બારી ? શાની ડંફાસ ઠોકે છે ? તું ભલે ગમે તેટલો મોટો હોય તોય માલિકને તારા પર જરાય વિશ્વાસ નથી. રાતે કે બહાર જાય ત્યારે તરત જ તેને બંધ કરી દેવામાં આવે છે. કારણ કે તું ચોર-ડાકને રોકી શક્તો નથી. હું તો માલિકની પરમ વિશ્વાસુ છું તેથી મને સદા ખુલી રાખવામાં આવે છે અને હું માલિકને સદા હવા અને પ્રકાશ આપું છું. ૩૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy