________________
પ્ર॰હવે તે કયાં કયાં કુલા છે?
ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, અહીં પ્રથમ કુલ અંભલિજ, બીજું વ૰લિજ્જ નામે કુલ, ત્રીજું વળી વાણિજજ અને ચેાથું પ્રશ્નવાહનકકુલ.
૨૧૭ કેટિક કાકંક કહેવાતા અને વગ્યાવચ્ચગેાત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિયુદ્ધને આ પાંચ સ્થવિરા પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યઈંદ્રદત્ત ૨ સ્થવિર પિયગંથ, ૩ સ્થવિર વિદ્યાધરગેાપાલ કાશ્યપગેાત્રી, ૪ સ્થવિર ઈસિદત્ત અને ૫ સ્થવિર અરહુદત્ત.
સ્થવિર પિયગંથથી અહીં મધ્યમ શાખા નીકળી. કાશ્યપગેાત્રી સ્થવિર વિદ્યાધર ગેાપાલથી અહીં વિદ્યાધરી શાખા નીકળી.
૨૧૮ કાશ્યપગેાત્રી સ્થવિર આર્યઈંદ્રદત્તને ગૌતમગેાત્રી સ્થવિર અદ્ઘિન્ન અંતેવાસી હતા.
ગાતમગાત્રી સ્થવિર અહિન્નને આ બે સ્થવિરા પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; આર્યશાંતિસેણિઅ સ્થવિર માઢરગેાત્રી અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કાશિકગેાત્રી સ્થવિર આર્યંસિદ્ધગિરિ.
માઢરગેાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉચ્ચાનાગરી શાખા નીકળી. ૨૧૯ માઢરગેાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરા પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યંસેણિઅ, ૨ સ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યસિપાલિત.
સ્થવિર અજસેણિઅથી અહીં અજસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી અહીં આર્યંતામસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી અહીં આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આઇસિપાલિતથી અહીં અજ્જઈસિપાલિયા શાખા નીકળી.
૨૨૦ જાતિસ્મરણજ્ઞાનવાળા કાશિકગેાત્રી આર્યસિદ્ધગિરિ સ્થવિરને આ ચાર સ્થવિ પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવ, ૩ સ્થવિર આય સમિઅ અને સ્થવિર અરહેદત્ત.
સ્થવિર આ સમિઅથી અહીં અભદેવીયા શાખા નીકળી.
ગાતમગેાત્રી સ્થવિર આવાથી અહીં આવજી શાખા નીકળી.
૨૨૧ ગાતમગેાત્રી સ્થવિર આયવને આ ત્રણ સ્થવિરા પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આવાસેણુ, ૨ સ્થવિર આ પદ્મ, ૩ સ્થવિર આ રથ.
સ્થવિર આ વાસેણુથી અહીં આ નાઇલી શાખા નીકળી. સ્થવિર આપદ્મથી