________________
૧
સુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે તે વર્ષાઋતુના પ્રથમ માસ બીજો પક્ષ એટલે શ્રાવણમાસના શુકલપક્ષ આવ્યા ત્યારે તે શ્રાવણુશુદ્ધની આઠમના પર્ફો સંમેતીલના શિખર ઊપર પેાતાના સહિત ચેાત્રીશમા એવા અર્થાત્ ખીા તેત્રીશ પુરુષા અને પાતે ચેાત્રીશમા એવા પુરુષાદાનીય અરહત પાસ મહિના સુધી પાણી વગરના માસિકભક્તનું તપ તપ્યા. એ સમયે દિવસને ચડતે પહેારે વિશાખા નક્ષત્રના ચાગ થતાં અન્ને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાલગત થયા એટલે કાળધર્મને પામ્યા. વ્યતિક્રાંત થઈ ગયા યાવત્ સર્વદુઃખાથી તદ્દન છૂટા થઈ ગયાં.
૧૬૦ કાલધર્મને પામેલા યાવત્ સર્વદુ:ખાથી તદ્ન છૂટા થયેલા પુરુષાદાનીચ અરહત પાસને થયાં ખારસે વરસ વીતી ગયાં અને આ તેરસામા વરસના ત્રીશમા વરસના સમય જાય છે.
અરહત અરિષ્ટનેમિ
૧૬૧ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગેામાં ચિત્રા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે, અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઇત્યાદિ બધી વક્તવ્યતાની માંડણી ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી યાવત્ તે ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા.
૧૬૨ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુને ચાથા માસ, સાતમેા પક્ષ અને કાર્તિકમહિનાના ૧૦ દિ૦ ના સમય આવ્યે ત્યારે તે કાર્તિક ૧૦ દિ ખારશના પક્ષમાં ખત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ ખૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં સેારિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભારજા શિવાદેવીની કુક્ષિમાં રાતના પૂર્વભાગ અને પાછલા ભાગ ભેગા થતા હતા એ સમયે-મધરાતે ચિત્રા નક્ષત્રને જોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ઇત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરેને લગતા પાઠ સાથે તે જ રીતે અહીં કહેવું.
૧૬૩ તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુના પ્રથમ માસ, બીજે પક્ષ અને શ્રાવણમહિનાના શુદ્ધ પક્ષ આવ્યેા તે સમયે તે શ્રાવણુશુદ્ધ પાંચમના પક્ષે નવ માસ ખરાખર પૂરા થયા, યાવત્ મધરાતે ચિત્રા નક્ષત્રના જોગ થતાં આરાગ્યવાળી માતાએ આરેાગ્યપૂર્વક અરહત અરિષ્ટનેમિને જન્મ આપ્યા. જન્મની હકીકતમાં પિતા તરીકે ‘સમુદ્રવિજય’ ના પાઠ સાથે યાવત્ આ કુમારનું નામ ‘અરિષ્ટનેમિ' કુમાર થાઓ ઈત્યાદિ બધું સમજવું.
૧૬૪ અરહત અરિષ્ટનેમિ દક્ષ હતા. ચાવત્ તેઓ અવસ્થામાં ઘરવાસવચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમને
ત્રણસે. વરસ સુધી કુમાર કહેવાના આચાર છે એવા