________________
|| શ્રી સર્વાને નમસ્કાર છે
અરિહને નમસ્કાર સિદ્ધોને નમસ્કાર , આચાર્યોને નમસ્કાર ઉપાધ્યાયને નમસ્કાર
લેકમાંના સર્વ સાધુઓને નમસ્કાર આ પાંચ નમસ્કાર સર્વ પાપોને નાશ કરનારા
છે અને સર્વ મંગલમાં પ્રથમ મંગલરૂપ છે. ૧ ૧ તે કાલે તે સર્વે પ્રમણ ભર્ગવાન મહાવીરનાં પિતાના જીવનના બનાવમાં પાંચવાર હસ્તત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તત્તર એટલે ઉત્તરાફાલ્વની નક્ષત્રો તે જેમકે ૧. હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન આવ્યા હતા અને ચવીને ગર્ભમાં આવ્યા હતા. ૨ હસ્તત્તરા નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભસ્થાનમાંથી ઉપાડીને બીજા ગર્ભસ્થાનમાં ફેરવવામાં આવ્યા હતા. ૩ હસ્તત્તરા નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. ૪ હસ્તત્તરા નક્ષત્રમાં ભગવાને મંડ થઈને ઘરથી નીકળી અનગારપણું-મુનિપણું-સ્વીકારી પ્રવજ્યા લીધી ૫ હસ્તેત્તા નક્ષત્રમાં ભગવાનને અર્નત, ઉત્તમોત્તમ, વ્યાધાત–પ્રતિબંધ-ગરનું, આવરણરહિત, સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવલ વરજ્ઞાન અને કેવલ વરદર્શન પેદા થયું. ૬ સ્વાતિનક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા.
૨. તે કાલે તે સમયે જ્યારે ઉનાળા-ગ્રીષ્મને ૨ મહિને અને આઠમે પક્ષ (આઠમું પખવાડીયું) એટલે આષાઢ મહિનાને શુકલ પક્ષ (અજવાળીયું) ચાલ હૌં, તે આષાઢ શુકલછઠને દિવસે સ્વર્ગમાં રહેલા મહાવિજય પંપિત્તર પ્રવરપુંડરીક નામના મહાવિમાનમાંથી ચવીને શ્રમણ ભગવાન મહાવીર માહર્ણકંડગામ નગરમાં રહેતા કડાલગોત્રના રિષભદત્ત માહણ-બ્રાહ્મણ-ની પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણ-બ્રાહ્મણની કખમાં ગર્ભરૂપે ઉપજ્યા છે. મહાવિમાનમાંથી ભગવાન ચવ્યા તે વિમાનમાં વીશ સાગરો