________________
પવિત્ર કલ્પસૂત્ર થકી છેડા ઉતરેરે, ગજે તે કેવલ ન હોય !! સાધ્વીઓના પાછળ પણ બીજાં ત્રણ ઝાડ ઉગેલાં : " ચિત્રકારે બતાવ્યાં છે. '),
Plate LXVII ઈન્દ્રસભા. કુસુમ, પાના ૮ ઉપરથી. વર્ણન માટે જુઓ. આ જ પ્રસંગને લગતું કે, ચિત્ર ૨૨નું વર્ણન. ચિત્રની મધ્યમાં સૌધર્મેન્દ્ર સભામાં શક્ર નામના સિંહાસન ઉપર ભદ્રાસનની બેઠકે બિરાજમાન થએલે છે. સૌધર્મેન્દ્રના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં બંને બાજુ ત્રણ ત્રણ પાંખડાઓવાળું વજ છે; અને નીચેને જમણે હાથ કોઈને આજ્ઞા આપતા હોય તેવી રીતે ઉચા કરેલ છે તથા ડાબા હાથમાં ફલ છે, મસ્તક ઉપર છત્ર છે. સિંહાસનની પાછળ ચામર ધરનારી એક સ્ત્રી-પરિચારિકા ઊભેલી છે. ઇંદ્રની બંને બાજુએ ચાર ચાર મલીને, કુલ આઠ તેની પટરાણીઓ ઈન્દ્રસભામાં બેઠેલી છે. આખા પાનામાં આ. ચિત્ર સિવાય બીજું કાંઈ લખાણ વગેરે નથી.
Plate LXVIII ચિત્રર૬૭ઃ બત્રીશબદ્ધ નાટક. કુસુમ. પાના ૯ઉપરથી. સૌધર્મેન્દ્રની ઈદ્રસભામાં કાંઈપણ અંતરાય વગર નાટકમાં ગાયન ચાલતું હોય છે તથા વીણા, હાથતાળીઓ, અન્ય વાજિંત્ર, મેઘની ગર્જના પેઠે ગંભીર શબ્દથી વાગતો મૃદંગ, મનહરશખ કરતો ઢોલ વગેરે નિરંતર વાગતાં જ હોય છે.
ચિત્રમાં ચાર ચારની ચાર હારના કુલ સેલ ભાગમાં, બબેની સંખ્યામાં એટલે કેબત્રીશ સ્ત્રીઓ જુદી જુદી જાતનાં નૃત્ય કરતી ચીતરીને ચિત્રકારે ઈંદ્રસભામાં ચાલતા બત્રીશબદ્ધ નાટકની મર્યાદિત જગ્યામાં રજૂઆત કરવા પ્રયત્ન કરેલ છે. ચિત્રની જમણી બાજુએ હાંસિયાંના ઉપરના ભાગમાં બંને હાથંથી મૃદંગ વગાડતે પુરુષ ઊભેલો છે અને તે પુરુષની , , બરાબર નીચે પિતાના બે હાથથી પકડેલી શરણાઈ જેવું વાંજિત્ર મેંથી વગાડતે એક બીજે - પુરુષ ઊભેલ છે. ચિત્રની ડાબી બાજુએ પણ હાંસિયાની ઉપરના ભાગમાં બંને હાથથી મૃદંગ વગાડતે પુરુષ ઊભેલે છે, અને તે પુરુષની નીચે પણ બે પુરુષો જુદાં જુદાં વાવો લઈને ઊભેલાં છે. આમ બે પુરુષ પકીના આગળને પુરુષ પિતાના ડાબા હાથથી એકતા પકડીને, જમણે હાથ ઊંચો કરીને કાંઈક ગાતો હોય તેમ લાગે છે, જ્યારે પાછળ ઊભો રહેલ પુરુષ પિતાના બંને હાથથી વાંસળી-મોરલી પકડીને પાછળ કોઈના તરફ જોતા હોય તેમ દેખાય છે. ક૯૫સૂત્રની કેઈપણ બીજી સચિત્ર હસ્તપ્રતમાં આ ચિત્રપ્રસંગ ચીતરાએલો હોય એવું મારી જાણમાં નથી.
Plate LXIX ચિત્ર ૨૬૮ ચૌદસ્વમ. કાંતિવિ. ૧ના પાના ૧૬ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨૨નું આ જ ચિત્રને લગતું વર્ણન. ૧
ચિત્ર ર૬ શ્રીમહાવીરભુને સંગમદેવને ઉપસર્ગ. પંદરમા સૈકાની હસ્તલિખિત સુવર્ણાક્ષરી તારીખ વગરની પ્રત ઉપરથી..!
એક વખતે શક્રેન્ડે પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઈ, સુરત સિંહાસન ઉપરથી ઊતરી પ્રભુને ઉદેશીને નમન કર્યું. તે પછી ઈન્દ્ર પ્રભુના ધેર્યગુણની પ્રશંસા કરતાં પિતાની સુધર્મા સભામાં બેઠેલા દેવે સમક્ષ કહ્યું કે “અહો ! શ્રીવીરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ