________________
પવિત્ર કહેપસૂત્ર
ચિત્ર ૫૩: શ્રીમાર્ચથૂલિભદ્ર અને સાત સાધ્વીબહેન. કાંતિતિ. ૧ ધના ૭૮ પરથી. એકવાર વંદન કરવા આવેલી યક્ષા સાધ્વી વગેરે પેાતાની અેનાને શ્રીસ્થલને પાતાની વિદ્યાના જોરથી પેાતાનું સિંહ રૂપ દેખાડયું. જ્યારે શ્રીભદ્રબાહુન્નામીએ આ હકીકત સાંભળી ત્યારે તેને ઘણી દિલગીરી થઇ અને તેમણે કહ્યું કે ‘હવે તમે વાચના માટે અયેાગ્ય છે.’
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના સિંહના ચિત્રથી થાય છે. શ્રીસ્થલિભદ્ર સિંહનું રૂપ કરી બેઠેલા છે, એ સાધ્વી બહેના હસ્તની અંજલિ જોડીને વંદન કરતી તથા સિંહનું રૂપ જોઈ વિસ્મિત થએલી દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચે ચિત્રમાં વર્ણવેલે સ્થૂલિભદ્રની સાધુ અવસ્થાના પ્રસંગ જોવાના છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને, સામે અંજલિ જોડીને ઊભી રહેલી એ સાધ્વી બહેના સાથે તે કંઈક વાતચિત કરતા દેખાય છે. જમણી તરફના હાંસીઆના ઉપરના ભાગમાં એક સાધુ તથા નીચેના ભાગમાં એક નર્તકીની રજૂઆત કરીને સ્થલિભદ્રમુનિ અને કોશાના પ્રસગ તાદેશ કર્યો છે. પ્રાચીન ચિત્રાની માફ્ક આ ચિત્રમાં પણ સાધુના એક ખભે ખુલ્લા તથા સાધ્વીઓનું આખું શરીર ગરદનની નીચેના ભાગથી આચ્છાદિત થએલું દેખાય છે.
ચિત્ર ૨૫૪ શ્રી જંબુકુમાર અને આઠ સ્રીએ કાંતિવિ. ૧ના પાના ૭૬ની જમણી બાજુ ઉપરથી. ચિત્રમાં શ્રી જંબુકુમાર લગ્નની પ્રથમ રાત્રિએ જ પેાતાની આઠે સ્ત્રીઓને સંસારની અસારતાને ઉપદેશ આપતા હોય એમ લાગે છે. આઠે સ્ત્રીઓ અને જંબુકુમાર પોતે પણ વસ્ત્રાભૂષણેાથી સુસજ્જિત થએલાં દેખાય છે.
Plate LXII
ચિત્ર ૨૫૫ શ્રી વાસ્વામીની દેશના, કાંતિવિ. ના પાનાની ડાબી બાજુ ઉપરથી. વજીસ્વામીને પાટલિપુત્રના એક ધનધિએ કરાય ધન સાથે રેવાની પુત્રી પરણાવવા કહ્યું; અને પેલી પુત્રી પણ સાધ્વીઓ પાસેથી વ મુનિના ગુડ્ડા સાંભળીને એટલી ખષી મુગ્ધ બની હતી કે ‘હું થયું તે વજ્રને જ વરું' એવા નિશ્ચય કરી બેઠી હતી, છતાં વજ્રમુનિ એ મેહમાં ન ફસાયા અને પેલી રૂક્મિણી નામની કન્યાને પ્રતિભાષી દીક્ષા આપી. વળી એક વખત દેશભરમાં ભારે દુષ્કાળ પડવાથી શ્રીસંઘને વિદ્યાના બળથી પેાતાના વચ્ચે ઉપર બેસાડી એક સુાળવાળા દેશમાં લઈ ગયા.
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગ છે; તેમાં કથાના પરિચયની શરૂઆત વસ્વામીની દેશનાના ઉપરના પ્રસંગથી થાય છે. ભદ્રાસન ઉપર બેસીને વસ્વામી દેશના આપતાં સામે બેઠેલા ધર્મશ્રષ્ટિ વગેરે ત્રાતાવર્ગે એ હસ્તની અંજલિ જોડીને દેશનાનું શ્રવણ કરતા દે ખાય છે; વચ્ચે સ્થાપનાચાર્યે છે,જેની ખાજુમાં સૌથી આગળ બે હાથ જોડીને રૂકિમણી કન્યા કે જેને વસ્વામીએ પ્રતિખેતીને દીક્ષા આપી હતી તે દેશનાનું શ્રવણ કરતી બેઠેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, વસ્વામીએ વિદ્યાના બળથી વિશાળ પટ વિધુર્વેલા છે તે પ્રસંગ જોવાના છે. ચિત્ર રપઃ બારવર્ષી દુષ્કાળ સમયે સાધુઓનાં અનશન. કાંતિવિ. ૧ના પાના ૮૧ ઉપરથી. પેાતાનું મૃત્યુ નજીક આવી પહોંચેલું જાણી વાસ્વામીજીએ પેાતાના વાસેન નામના