________________
પવિત્ર પસૂત્ર
પદ્મ
ખીજી એ સ્ત્રીઓ બંને હાથથી પકડેલાં સુખડના ટુકડાથી અંગ-વિલેપન કરવાનાં દ્રવ્યે ઘસતી હાય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્રકારે પ્રસંગની રજૂઆત બહુ સુંદર રીતે કરેલી છે.
ચિત્ર ૨૩૦ઃ આમલકી ક્રીડા, સાહન. પાના ૩૪ ઉપરથી. વર્ણન માટે જુઓ આ ચિત્રને લગતું જ ચિત્ર ૨૨૪નું આમલકી ક્રીડાનું વર્ણન.
આ ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણા પહેરેલાં છે અને ડાળા હાથે ઝાડને વીંટાઈ વળેલા સર્પન માં આગળથી પકડેલા છે. વર્ધમાનકુમારની પાછળ એ તથા ઉપરના ભાગમાં ત્રણુ ખીજા છેકરાઓ ચીતરેલા છે. ઠેઠ નીચેના ભાગમાં અને ખાજુ એકેક ઝાડ રજૂ કરેલું છે. મધ્યમાં દેવના ઉપર બેઠેલા વર્ધમાન અને તેમના જમણા હાથની મુષ્ટિના પ્રહાર સહન નહિ થવાથી કમ્મરમાંથી વળી જઇને ઘેાડા જેવા બની ગએલા દેવ ચીતરેલા છે. વળી નજીકમાં ઊભા રહેલા એક છેકરા જમણા હાથ ઊંચા કરીને બીજા છેકરાઓને એલાવીને વર્ષમાતકુમારના આ પરાક્રમના પ્રસંગ બતાવતા હોય એમ લાગે છે.
Plate LIV
ચિત્ર ૨૩૧ઃ પ્રભુ મહાવીરની દીક્ષા, હંસ વિ. ૧ના પાના ૬૦ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે, તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૫નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલા પ્રભુ મહાવીરે કરેલા અનગારપણા(સાધુપણા)ના સ્વીકારના પ્રસંગ જોવાના છે. વર્ણનને માટે જુઓ ચિત્ર ૩૬નું આ જ પ્રસંગને લગતું વર્ણન.
ચિત્ર ર૩રઃ પ્રભુ મહાવીરની દીક્ષા. પુરાતત્ત્વવિદ્ શ્રી જિનવિજયજીની સુવર્ણાક્ષરી સંવત ૧૫૧૧ની શ્રી મહાવીર ચરિત્રની હસ્તપ્રત ઉપરથી, ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના પ્રભુ મહાવીરે કરેલા સાધુપણાના સ્વીકારથી થાય છે. વર્ણન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૭નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા પ્રભુ મહાવીરના સમવસરણના પ્રસંગ જોવાના છે. વર્ણન માટે જીઆ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૬નું વર્ણન,
Plate LV
ચિત્ર ૨૩૩: વર્ષીદાન તથા દીક્ષામહાત્સવ, સાહન. પાના ૩૬ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના વર્ષીદાનના ચિત્રથી થાય છે. વર્ણન માટે જીએ ચિત્ર ૩૪નું વર્ણન. પછી ચિત્રના અનુસંધાને, દીક્ષા મહાત્સવના પ્રસંગ જોવાના છે. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૫નું વર્ણન.
ચિત્ર ૨૩૪: પંચમુષ્ટિ લેાચ. સાહન. પાના ૩૬ ઉપરથી. વન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૩૬નું વન.
ચિત્ર ૨૩૫: ગૌતમસ્વામી. સાહન, પાના ૭૮ ઉપરથી. ચિત્રની મધ્યમાં લાકડાની સુંદર નકશીકામવાળી પાટ ઉપર પદ્માસનની બેઠકે ગૌતમસ્વામી બેઠા છે. તેઓશ્રીની પાછળના ભાગમાં અને બાજુએ અને મસ્તકના ઉપરના ભાગમાં લાકડાની નકશીકામવાળું પૂડિયું છે.