________________
૪૩
ચિત્રવિવરણુ
પ્રભુને ચાશી દિવસ વીતી ગયા. ચેારાશીમા દિવસે, ગ્રીષ્મ કાળના પહેલા મહિનાના પહેલા પખવાડિયામાં, ચૈત્ર માસના અંધારિયા પખવાડિયામાં, ચેાથના દિવસે, પ્રભાત સમયે, પહેલા પહેારે, ઘાતકી વૃક્ષની નીચે, નિર્જળ છઠ્ઠું તપ વડે યુક્ત, વિશાખા નક્ષત્રમાં ચન્દ્રના યોગ પ્રાપ્ત થતાં, શુકલ ધ્યાનના ચાર ભેદોમાંથી પ્રથમના બે ભેદેોમાં વર્તતા, શ્રી પાર્શ્વનાથ પ્રભુને, અનુપમ એવું પ્રધાન કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. સમવસરણના વણુન માટે જીએ ચિત્ર ૧૬નું વર્ણન. આ ચિત્રની મધ્યમાં મસ્તક ઉપર નાગરાજની સાત ફણા સહિત પદ્માસનસ્થની એટકે સર્પલેઇનવાળાં આભૂષણેા સહિત પ્રભુ શ્રી પાર્શ્વનાથ બેઠેલા છે. પ્રભુની બંને બાજુ એકેક ચામર ધરનાર ઊભેલા છે. ગઢની ચારે બાજુ દરવાજાએની જગ્યાએ એકેક પૂર્ણ કલશની આકૃતિ ચીતરેલી છે. ચિત્રના ચારે ખૂણામાં એકેક વાવ અને પરસ્પર વૈરવૃત્તિવાળાં પશુઓની રજૂઆત ચિત્રકારે કરેલી છે. ઠેઠ ઉપર હંસની સુંદર લાઈન છે. ચિત્રનું સંયેાજનવિધાન પ્રમાણેાપેત છે.
Plate XL
ચિત્ર ૧૫૬ઃ શ્રી નેમિનાથ, પાટણ ૩ની પ્રતના પાના ૪૫ ઉપરથી. શ્રી નેમિનાથ પ્રભુ વર્ષાકાલના ચેાથા માસમાં, વર્ષાકાલના સાતમા પખવાડિયામાં-કાતિક માસના અંધારિયા પખવાડિયાની બારશના દિવસે (ગુજરાતી આસા વિદે ખારશ), મધ્યરાત્રિએ, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાના યાગ પ્રાપ્ત થતાં, બત્રીશ સાગરોપમની સ્થિતિવાળા, અપરાજિત નાંમના મહાવિમાનથી ચવીને, આ જંબુદ્રીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં શૌર્યપુર નામના નગરમાં, સમુદ્રવિજય નામના રાજાની શિવાદેવી નામની રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૧રનું આને મળતા જ પ્રસંગનું વન,
ચિત્ર ૧૫૭ઃ શ્રી નેમિનાથજીનું સમવસરણ. પાટણ ૩ની પ્રતના પાના ૪૬ ઉપરથી. સમવસરણના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું વણુના ચિત્રની મધ્યમાં શંખના લૈંછનવાળા શ્રી નેમિનાથજી પ્રભુ પદ્માસનની બેઠકે બેઠેલા છે. ખાકીનું વણુન ચિત્ર ૧૫૫ને મળતું જ છે.
Plate XLI
ચિત્ર ૧૫૮ઃ છ ગણુધરા, પાટણ ૩ની પ્રતના પાના ૪૮ ઉપરથી. આ ચિત્રમાં અગિયાર ગણધરાના બદલે છ ગણુધરા છે. વન માટે જીએ ચિત્ર ૪રનું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૧૫૯: આઠ તીર્થંકરા, પાટણ ૩ની પ્રતના પાના ૪૯ ઉપરથી. ચિત્રમાં એમેની ચાર હારીમાં કુલ આઠ તીર્થંકરોની પદ્માસનસ્થ આભૂષણ્ણા સહિતની પ્રતિમાઓ છે. દરેક તીર્થંકરની બંને બાજુએ એકેક ચામર ધરનાર ઊભેલા છે.
Plate XLII
ચિત્ર ૧૬૦થી ૧૯૨ અને ૧૭૩ થી ૧૮૫: કલ્પસૂત્રનાં સુંદર સુશેાલના. હઁસ વિ. રની પ્રત ઉપરથી. આ સુશેાભનામાં જુદાંજુદાં ફૂલા, ભૌમિતિક ડિઝાઈના, હંસ, મેાર વગેરે પક્ષીઓ, હરણ, માછલી, ઘેાડા, હાથી, સિંહ વગેરે પ્રાણીઓના પણ ઉપયાગ કરવામાં આવેલે છે.
Plate XLIII
ચિત્ર ૧૮૬: શ્રી ઋષભદેવ પ્રભુ. પાટણ ૩ની પ્રતના પાના ૫૧ ઉપરથી. તે કાળે અને તે સમયે અર્જુન કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુ, ઉનાળાના ચેાથા મહિનામાં, સાતમા પખવાડિયામાં–