________________
श्रीसुन्दरी च जननी जगति प्रतीता
सा लक्षिका तदनुरूपगुणेति युक्तम् श्रीमत्सूरिजिनप्रबोधसुगुरो : सज्ज्ञानदुग्धाम्बुधे
क्यात् स्फूर्जदगण्यपुण्यकमलाविस्फूर्तिसत्कार्मणम् । ज्ञानालेखनमाकलय्य विलसत्सद्भावना लक्षिका
__ श्राद्धा लेखयति स्म वर्णरुचिरां श्रीकल्पसत्पुस्तिकाम् ॥ ४ ॥
वाऽसौ भुवि लक्षिका बहु ययैतत्पुस्तिकाव्याजतो .
मोहग्रीष्मकदार्थतांगिरतयेऽमंडि ,प्रपेवामृती ।यस्यां ज्ञानसुधा निपीय नितरां निमोहतापा: सुखात्
। पश्चानंतकबंधुरे शिवपुरे यास्यन्ति मोक्षाध्वगाः ॥ ५ ॥ नभःसरोवरे तारकौमुदे क्रीडतीन्दुना।
यामिनी कामिनी यावत्तावन्नन्दतु पुस्तिका ॥६॥छ ।। छ । જે પ્રતિનાં અંતમાં નીચે પ્રમાણેની પુપિકા છે.
सं. १२४७ वर्षे साढ सुद ९ बुधेऽयेह श्रीमृगुकच्छे समस्तराजावलीविराजितमहाराजाधिराजउमापतिवरलब्धप्रसादजंगमजनादनप्रतापचतुर्भुजश्रीमदभीमदेवकन्याणविजयराज्ये एतत्प्रसादावाप्तश्रीलारदेशे निरूपितदण्डश्रीसोभनदेवे अस्य निरूपणया मुद्राव्यापारे रत्मसीहप्रतिपत्तौ इह श्रीभृगुकच्छे श्रीमदाचार्य विजयसिंहसूरिपट्टोद्धरणश्रीमज्जिनशासनसमुच्चयआदेशनामृतपयप्रपापालकअवोधजनपथिकज्ञानश्रमपीलितकर्णपुटपेयपरममोक्षास्पदविश्रामश्रीमदाबार्यश्रीपादेवसूरिशिष्याणां हेतोः परमार्थमण्डपपर्युषणाकल्पं पं० साजणेन लिखितेति ॥छ ।
मङ्गलं महाश्री ॥छ । ग्रं. २२०० ॥छ ।
यादृशं पुस्तके दृष्ट तादृशं लिखितं मया।
यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयते ॥ १॥ ... घ प्रति- प्रति भा२॥ पोताना संबडनी छ भने ताडपत्र ५२ समायेची छ....
$ પ્રતિ-આ પ્રતિ ભાઈ સારાભાઈ મણિલાલ નવાબના સંગ્રહની છે અને એક કાગળ ઉપર લખાયેલી છે,
ઉપર જણાવ્યા પ્રમાણેની છ પ્રતિઓને મેં મારા કલ્પસૂત્રના સંશોધનમાં અક્ષરશઃ ઉપયેાગ કર્યો છે. અને આ ઉપરાંત જ્યાં જ્યાં પાઠભેદોને વધારે ઝીણવટથી તપાસવાની આવશ્યકતા જણાઈ ત્યાં ત્યાં મેં ખંભાત, અમદાવાદ, જેસલમેર વગેરેના સંગ્રહમાંની પ્રાચીન તાડપત્રીય પ્રતિઓને ઉપયોગ પણ કર્યો છે. મારા જેવામાં આવેલા પ્રાચીન જ્ઞાનભંડારોમાં આજે જે કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓ છે તે સિામાં પ્રાચીનતમ પ્રતિ ખંભાતના જ્ઞાનભંડારની છે, જે સંવત ૧૨૪૭માં લખાયેલી છે.
આ પ્રતિને મેં ઇ-સંકેતથી સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. આ પ્રતિ પ્રાચીનતમ