________________
પરિચ્છેદ ]
કહેવાય.
જીએ
કુમાર અશોકના પોતાના જન્મ ઇ. સ. પૂ. ૩૫૨ માં થયા હોવાનું નીકળે છે ( પૃ. ૨૪૯ ) એટલે સૂબાપદે ઇ. સ. પૂ. ૨૩૮માં નીમાતાં ( જુએ પૃ. ૨૩૪ ) તેની ઉંમર વ ૧૪ ની હાય તે બરાબર સમજાય છેઃ પણ તે સુખાપદે આવ્યા બાદ ત્રણ વર્ષે ( ૩૩૮-૩૩૫=૩ વર્ષે ) શ્રેષ્ઠીપુત્રીને પરણે અને તે પહેલાં ઇ તેને રાણી જ ન હોય તે અસંભવિત ગણાય તેવી સ્થિતિ છે. એટલે કે શ્રેષ્ઠિપુત્રી તે પટરાણી નહીં જ હાય પણ કુમારની માતા થવાથી તેણીને પટરાણી પદ્મ સ્થાપિત કરવામાં આવી હાય તે બનવા જોગ છે ( એટલે એક સિદ્ધાંત એ નીકળ્યા કે, પટરાણી એટલે પ્રથમ પરિણિત રાણી એમ નહીં. પશુ યુવરાજ જેણીને પેટ જન્મે તે પટરાણી કહેવાય અને જ્યાં સુધી યુવરાજના જન્મ ન થયેા હ્રાય ત્યાં સુધી પરણે. તરના સમય પ્રમાણે રાણીઓના પદની ગણુના કરાતી રહે ) એટલે શ્રેષ્ઠિપુત્રી સાથેનું લગ્ન ઈ. સ. પુ. ૩૩૫ માં થયા પહેલાં, ત્રણ વર્ષની બાગીરી દરમ્યાન અશોકની જે રાણી દ્વાય તેનું સ્થાન રાણા તિષ્યરક્ષિતાનેજ (કેમકે ખીજી કોઇનુ નામ જણાયું નથી) આપવુ રહે છે. અને તેમજ બનવા યાગ્ય છે. કેમકે ઉપરમાં જણાવ્યુ છે કે તિષ્યરક્ષિતાનું લગ્નક્રમમાંકમ ઇ. સ. પૂ. ૩૩૩-૪ હાવુ જોઇએ. વળી તેણી પ્રથમથી જ પટરાણી હશેજ (લગ્ન થયાની સમયની ગણત્રીથી) પશુ તેણીને સંતાન થયું નહીં હાય, અથવા થયું હાય પણ મરણુ પામી ગયુ હાય, દરમ્યાન કુમાર અશાકનુ લગ્ન શ્રેષ્ઠીપુત્રી સાથે ૪. સ, પૂ. ૩૩૫ માં થતાં અને તેણીને ખીજેજ વર્ષે યુવરાજ સાંપડતાં તેણીને પટરાણી પદ્મ સ્થાપવામાં આવી હોય. એટલે શ્રેષ્ઠપુત્રોનુ માન વધતાં, રાખી તિષ્યરક્ષિતા સ્વરૂપમાં ચઢીયાતી ડાઇ, સ્ત્રીજન્ય દ્વેષભાવ તે લીધે, પોતાની શાકય ઉપર તથા તેણીના કુમાર
સુધારા
૪૦૯
તરફ વધારે ઇર્ષાળુ બની હાય એમ માની શકાય. અને પછી તો એ વર્ષે જ પાતાને પણ કુમાર મહેદ્રના જન્મ થતાં વધારે ગતિ અની હાય, અને અશોકવનને ગાદી મળતાં રાજ્યાભિષેક ટાણે સર્વે બાળ બચ્ચાંને ઉજૈનીથી પાટલિપુત્રે ખેલાવતાં, સર્વ જાય પણ વૈશ્યપુત્રી ન જઇ શકે (પ્રસુતિનો સમય હતેા તેથી, કે બિમાર પડી હતી તેથી કે મરણ પામી હેાય તેથીઃ આ ત્રમાંથી ગમે તે એક કારણ હતુંજઃ સ'ભવ છે કે, પ્રસુતિ થયા બાદ તુરતમાંજ તે મરણ પામી હતી) એટલે રાજ્યાભિષેકની ક્રિયા વખતે તિષ્યરક્ષિતાને માથેજ પટરાણીનો મુકુટ મૂકાયા હાય અને તેણી તે સમયથી તે પદેજ સ્થાપિત થઇ ચૂકી હોય.
આખા કથનનો સાર એ છે કે, તિષ્યરક્ષિતાનું લગ્ન ઇ. સ. પૂ. ૭૩૮-૭ માંજ જેવા કુમાર અશોક સુખાપટ્ટે નિયત થયા કે તુરતમાંજ થયું હતું' એમ સમજવુ. તે બાદ સૂખાગીરીના સત્તાકાળ દરમ્યાન બે અઢી વર્ષે શ્રેષ્ઠીપુત્રી સાથે લગ્ન ઇ. સ. પુ. ૩૩૫ માં થયું': તેણીને કુમાર કુણુાલના જન્મ ઇ. સ. પૂ. ૩૩૪ માં થયા. અને તે બાદ એ વર્ષે રાણી તિષ્યરક્ષિતાએ ઇ. સ. પૂ. ૩૩૨માં મહેન્દ્રકુમારને જન્મ આપ્યોઃ આ બન્ને કુમારાની ઉમર જ્યારે અશોકનો રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૩૨૬માં થયા ત્યારે અનુક્રમે આઠે અને છ વનીજ હતી, અને હવેથી રાણી તિષ્યરક્ષિતા પટરાણી બની ગણાય.
( ૨ )
સમ્રાટ પ્રિયદર્શિનની રાણી ચારૂવાકીનાં એ સંતાનઃ એક કુમાર તિવર અને બીજી કુંવરી ચારૂમતી. આ બેમાંથી કાણુ મોઢુ તેનો ઉલ્લેખ નથી મળતા પણુ કુંવરી ચામતીને દેવપાળ સાથે પરણાવવામાં આવી હતી એટલુ` તે ચોકકસ અેસ.
સમ્રાટ પ્રિયદર્શિન જ્યારે પોતાના રાજ્યાભિષેક બાદ ૧૪ મે વર્ષે (ઇ, સ, પૃ. ૨૭૬માં) પ્રથમ