________________
પરિચ્છેદ ]
અને જેણે પણ પોતાના ૨૬માં વર્ષમાંસ્ત ભા ઉભા કરી કેટલાંક દાન કર્યાનું વિદ્યાના મનાવતા રહ્યા છે તે મહારાજા પ્રિયદર્શિન અને આ રાજા દશરથ અને એકજ વ્યક્તિ હાવી જોઇએ; પશુ ભંગાળની ગાદીએ આવનાર મૌવંશનું નામ ડેડ ૪. સ, ની ૮ મી સદીના અંત સુધી જ્યારે જળવાયું છે તે બીના, તેમજ વાયુપુરાણુના કહેવા પ્રમાણે શાલિશુકતી નીમણુંક થયાની બીના, તેમજ મહારાજા પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિની મુખ્ય મૌર્યન શાખા તા અતિમાં જ ઉતરી છે અને તેને અંત ૩૦-૪૦ વર્ષમાં જ આવી ગયા છે તે બીના, તેમજ મૌવંશ બાદ અતિ પતિ તરીકે જે શુંગવશ આવ્યા છે તેના આદ્યભૂપતિ પુષ્યમિત્ર ( પુષ્પમિત્રે ) પાટલિપુત્રના મૌર્ય વંશી રાજાને હરાવી તે શહેર બાળી નાંખ્યું છે તે બીના; આ સર્વ આપણા કાને આવે છે ત્યારે મગધપતિ દશરથ અને અવંતિપતિ પ્રિયદર્શિન, બંને જુદી જ વ્યકિત હાવાનું માનવું પડે છે. એટલે જ તે બંનેને સમ્રાટ અશોક સાથે કેવી રીતે પૌત્ર તરીકેના સબંધ હાવા સંભવે તેનુ હવે વાસ્તવિક અનુમાનદારી શકાય છે.
શાલિશુક વિશે
( ૬ ) મહાન અશાકના વશજોએ ઘણી સદીઓ સુધી મગધ દેશમાં અજાણ્યા સ્થાનિક અને ખંડિયા રાજા તરીકે હકુમત ભાગવી હતી, તેમાંના છેલ્લાનુ નામ પૂર્ણ વર્માંન હતુ. તે નામજ માત્ર આપણને જણાયું છે, અને તેના સમય ઇ. સ. ની સાતમી સદીમાં આવેલા ચિનાઇ મુસાફર મિ. હ્યુએનશાંગના કાળના છે.= Descendents of the Great Asoka continued as unrecorded local subordinate Rajas of Magadha for many centuries: the last of them and the only one, whose name has been preserved being PurnaVarman, who was nearly contemporary with the Chinese pilgrim Hieun-Tshang in the seventh century.
૫૧
૪૦૧
આ શાલિશુકને ગ સંહિતાના યુગપુરાણમાં, અધર્મી તેમજ પ્રજા ઉપર જીમ કરનારા રાજા તરીકે ઓળખાવ્યા છે. તેમ અર્વાચીન બૌદ્ધ ગ્રંથીના અનુવાદકોએ લખ્યુ છે કે અશોકના સમયમાં તેના એક નાના ભાઇ પ્રજાપીડક હાવાથી પ્રજાએ મહારાજા પાસે જઇ ફરિયાદ કરી હતી; જેથી અશોકે પેાતાના તે ભાઈને એક અઠવાડિયા સુધી એકાંતમાંરહેવા ફરમાવ્યું હતું. અને પોતે તે પ્રમાણે શિક્ષા કરતાં કરતાં રડી ગયા હતા આ બન્ને હકીકત, જ્યારે અશોકને સંપ્રતિ ઠરાવવામાં આવે છે ત્યારે તેના ભાઇ શાલિશુકને બરાબર લાગુ પડે છે, એટલે ઉપરના શિક્ષા આપ્યાના બનાવ શાશ્ત્રિશુકની નિમણુંક સોરાષ્ટ્રના સૂબા તરીકે થઇ હોય તે પહેલાં બન્યા સભવે છે, અને તેની જ સૂબાગીરી દરમ્યાન સુદર્શન તળાવનું સમાર કામ થયું સભવે છે. મ. સ. ૨૪૪ થી ૨૪૭=૪. સ. પૂ. ૨૮૩ થી ૨૮૦; અને સૌરાષ્ટ્રના સૂબાપટ્ટે નીમાયા બાદ પાછે જ્યારે મગધના સૂબા તરી¥ પણ નીમાયા છે, ત્યારે એમ કહી શકાય કે, ઉમરમાં અને અનુભવમાં વધતાં તે શાલિશુક પેાતાનુ” યુવાવસ્થાનું તાકાની તત્ત્વ પાતે ભૂલી ગયા હશે.
પંડિત જાયસ્વાલજી ( જુઆ J. B. O,
( ૭ ) આ મૌર્ય, સા. ઇતિહાસ પૃ. ૬૫૩ -૬૭૧ તથા ગગ†સંહિતા શ્લોક ૧૬ થી ૨૧ ( જેનું ભાષાંતર બુદ્ધિપ્રકાશ પુ. ૭૬ અંક ૩ પૃ. ૮૮ઃ ચાકના ધ્વંશ કરનારા અકમના રસિયા, દુષ્ટ પ્રકૃતિના, અધમી, ભ્રષ્ટબુદ્ધિના તે શાલિશુક રાજા નિમાયા તે સૌરાષ્ટની પ્રજાને ત્રાસદાયક રીતે રાડી: જૈન પ્રજાને મુખે મેાટાભાઇ સંપ્રતિની ખ્યાતિ ખઢાવી, જૈનધર્મની વિજ્ય ધેાષા વર્તાવતા ). ( શાલિશુક જૈન હેાવાથી વૈદિક મતવાળાએ ભાંડવામાં બાકી નથી રાખી લાગતી )
( ૮ ) તેની નીમણુંક થઇ તે પહેલાં સૌરાષ્ટ્રના બાપદપર ઉપર “ વિશાખ નામના પહલ્લ હતા એમ સુદર્શન તળાવની પ્રાપ્ત ઉપરથી સમાય છે. જુઓ ભા. ૪. પી, પૃ. ૧૮ થી ૨૦,