________________
A II III III III
III
III In H I ાા ા
ાા ાા ાા ા, યા ાા ાા ાા ા
ા
ા III
IIHill
आनन्दमानन्दकरं प्रसन्नं । ज्ञानस्वरुपं निजबोधरुपम् ॥ योगीन्द्रमीऽयं भवरोगवैद्यं । श्रीमद् गुरुं नित्यमहं नमामि ॥
ઈતિહાસને લેખક, ઐતિહાસિક વિગતને સંશોધક,
એક મમતાળુ છતાં, કઠેર ચિકિત્સકની જેમ પુરાણી વસ્તુઓ–વિગતેનું પૃથ્થકરણ કરે છે, એની ઉપરની ધૂળ ધોઈ નાંખે છે, પક્ષપાત
કે દુગંછાથી એ અસ્પૃશ્ય રહે છે. સાચા સંશોધક “પિતાનું” કે “પારકું' એવા ભેદ નથી પાડતે.