________________
પૂર્વજન્મની સાંપ્રત
[ તુતીય
૩૩૦
ઉપરાંત, જે પ્રાચીન મંદિર છ કે અવ્યવસ્થિત થઈ દુર્દશાને પામ્યાં હતાં તે બધાને દુરસ્ત કરી, જીર્ણોદ્ધાર કરી નવાં જેવાં બનાવી દીધાં. તથા આ બધાં નવાં તેમજ જીર્ણોદ્ધાર કરેલ મંદિરો માટે જન પ્રતિમાઓની જરૂર પડતાં, અસંખ્ય પ્રતિમાઓ, પાષાણુની, સનારૂપાની,૨૫ પીતળની તેમજ પંચધાતુની ભરાવરાવી અને તે બધાની અંજનશલાકા કરી, ( પૂજવા યોગ્ય કરી ) સર્વે મંદિરે સંપૂર્ણ બનાવ્યાં. આ પ્રમાણે તેણે લગભગ ત્રણ કે સાડા ત્રણ વર્ષમાં સવા લાખ નવા જીન મંદિર, સવા કરોડ છન પ્રતિમાઓ,૨૭ છત્રીસ હજારનો જીર્ણોદ્ધાર તથા પંચાણું હજાર ધાતુની પ્રતિમાઓ કરાવી હતી,૨૮ આ પ્રતિમાઓ તેણે સારા સારા ઠેકાણે
નકરો લઈને અને અન્ય સ્થાને વિના નકરાએ પણ તદન મફત મોકલાવી દઈ સવે જીનમંદિરને વિભૂષિત કરાવી નાંખ્યાં. અને જ્યાં ને ત્યાં જનમંદિર તથા જીન પ્રતિમાની વિપુલતા કરી દીધી હતી. જૈન પ્રથાનું આ પ્રમાણેનું રહસ્ય પાશ્ચાત્ય વિદ્વાનને ન સમજાયાથી તેમણે શિલાલેખને અર્થ ઉકેલવામાં ગોથાં ખાધાં છે અને પિતાની બુદ્ધિ પ્રમાણે તક ગોઠવી, હાસ્યાસ્પદ ભાષાંતર કરી નાંખ્યાં છે. જેમાંના ઉદાહરણ તરીકે અને એક બે નમુના જ આપીશું. (૧) મહારાજા સંપ્રતિએ જે કેટલીક પ્રાતમાં સેનાની ભરાવી હતી તે તેમણે નકરે લઈને સારાસારાં સ્થળેએ આપી હતી. આનો અર્થ એમ કરી દેવામાં આવ્યો છે કે મૌર્ય રાજાઓને નાણાંની
( ૨૫ ) ( મ. સા. ઇ. ૫. ૧૪૮ ) પતંજલી महामाया सभ्यु छ , मौय हिरण्यार्थिभि रच्याः પ્રવિતા: મવેત્તાયુ ન હતુ (પતજંલિ મહાશય તુરત જ ૨૫] વરસે થયા છે એટલે તેમને અભિપ્રાય વજનદાર જ ગણાય ) ધનકી ઇચ્છા રખનેવાલે મૌને પૂજાકે લિયે ભૂતિયાં બનવા કર એકત્રિત કીએ; જ. . એ. સે, ૧૮૭૭ પુ. ૯ પૃ. ૨૦૭ અને પછી,
( ૨૦ ) પ્રતિમાઓ બનાવનાર તેમજ તેની પ્રતિષ્ઠા કરાવનાર પોત પોતાની પ્રશસ્તિ ટૂંકમાં, પ્રતિમાજીની પલાંઠી નીચે કે પૂઠે કોતરાવે છે. પણ સપ્રતિએ આત્મપ્રશંસાના લીધે પિતાનું નામ કયાંય લખાવ્યું નથી ( જે. સા. લે. સં, પૃ. ૮૬ );
તેના શિલાલેખ વિગેરેમાં પણું આ કારણથી જ પિતાનું ખરૂં નામ જણાવ્યું નથી. . ( સરખા નીચે ટી. ૪૦. તથા ૪૧. ).
( ૧૭ ) નીચેની ટીકા ૨૮ તથા ૩ર જુઓ
(૨૮) જે. સા. લે. સં. ૫, ૮૬ અને ટીકા પૂ.૧૨૭ તથા કલ્પસૂત્રવૃત્તિ જુઓ (ઉંતિનાનામત | सच जातमात्र एव पितामहदत्तराज्ये रथयात्रा
બીબાપુતાર્થનાનાતળાતિતઃ પાયलक्ष जिनालय-सपादकोटी नवीन बिंब-षत्रिंशत्
जीर्णोद्वार-पंचनवतिसहस्रपितलपयप्रतिपाऽनेक शतसहस्रसवशालादिभिावभूषितां त्रिखंडामपि महीનરોત (વિનયવિજયજી કૃત કલ્પસૂત્ર અને ટીકા પૃ. ૧૨૭ )
આ ખડલે ને ભાવાર્થ કેમ ઉકેલવે તેની સમજૂતિ. (જરા આગળ ઉપર જુઓ.)
(૨૯) ટીક નં. ૩૧ જુઓ.
( ૩ ) એવાં તો અનેક છાતો છે પણ તે સર્વને નિષ કરવો અત્ર અસ્થાને છે. સંપૂર્ણ માહિતીની ઇચ્છા ધરાવનારે મારા તરરથી બહાર પડનાર સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર જેવું.
( ૩૧ ) ધમકાર્ય કરવાને દરેક ભકતને ઉમંગ અને હોંશ હોય જ; પણ લાગવગવાળા કે પૈસાવાળાને જ પિતાની પ્રતિષ્ઠા કે સત્તાના જોરે અથવા વગવસીલાથી તે ધર્મ કાર્યો કરી જવાનો જે લાભ-લ્હાવો મળે તો મધ્યમ સ્થિતિના લાગવગ વિનાના કે ગરીબ માણસને તે લાભ કયારે મળે છે માટે જૈન સંધમાં એ રિવાજ સર્વત્ર પ્રવર્તે છે કે, તે તે ધર્મકાર્ય કરવા માટે ' ઉછામણી બોલાવવી. અને જે વધારે બેલે-દામ આપે
તે તે ધર્મ કાર્ય કરીને પિતાને ધન્ય ધન્ય માને, બીજે એમ પણ રિવાજ છે કે, આવી ઉછામણું ન કરતાં અમુક લાગે અમુક કાર્યને માટે કરાવ્યો હોય