SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પ્રિયદર્શિનનું ( દ્વિતીય જીત્યું પછી ખેટાન ઉપર ગયે. ત્યાં જીત મેળવી આ બન્ને પ્રાંત ઉપર સૂબો મૂકી એશીઆઈ, તુર્કસ્તાનને૧૧૧ મધ્યમાં જ્યાં તાત્કંદ સમરકંદ અને મર્વ નામનાં શહેરો આવેલાં છે, કે જ્યાં જંબુદીપના મધ્યબિંદુરૂપ મેરૂ પર્વતની ગુલિકા ૨૫ પ્રાચીન સમયે આવેલી હતી એમ માન્યતા છે ત્યાં સુધી પહોંચી ગયો, અને હવે મેરૂ પર્વતના સમસ્ત દક્ષિણ ભાગને પિતે અધિપતિ થઈ ચુક્યો છે એમ સંતોષ મેળવી, પાછા વળે. (ઇ. સ. પૂ. ર૭૪ ને અર=મ. સં. ૨૫૩). આ વખતે ચીન દેશ ઉપર, શી, હયુવાંગ ૨૩ નામને શહેનશાહ રાજગાદિએ હતે. તેને મહારાજા પ્રિયદર્શિનનાં આવા અજોડ અને અતુલ પરાક્રમથી દહેશત લાગી કે રખેને તિબેટ અને ખેટાન છતી તે ચીન દેશ ઉપર ચડી આવે છે? માટે પાણી આવ્યા પહેલા પાળ બાંધી હોય તે સારૂં. એટલે તેણે જગમશહુર ચિનાઈ દીવાલ પ્રથમ લાકડાની ખડી કરાવી દીધી. alleged, that Asoka, king of Aryavaria, ỹisited Khotan in the 250 year after the death of Buddha and that he was the contemporary of Shi-Huang, the famous Chinese Emperor, who built the the great wall=એમ કહેવાય છે કે આર્યાવતને શન અશોક ( જેમ હવે અશેક તે સંપ્રતિ ઠરે છે તેમ અહીં પણ સંપ્રતિ શબ્દ વાંચો બુદ્ધના ( અહીં સંપ્રતિ જૈન ધમી હોવાથી જેન તીર્થકર શ્રી મહાવીરના નિર્વાણબાદ એમ વાંચવું ) નિર્વાણ પછી ૨૫૦ વર્ષે ખેદાનમાં આવ્યો હતો. અને પેલા પ્રખ્યાત ચિનાઈ શહેનશાહ શિ. શુશાંગ કે જેણે મેટી ચિનાઈ દીવાલ બંધાવી છે તેને તે (રાજ સંપતિ) સમકાલીન હતા. આ હકીકત પંડિત તારાનાથે પોતાના પુસ્તકમાં લખી છે. અને સાલ ઇ. સ. પૂ. ૨૫૦ લખી છે (જુઓ ઉપરની ટીકા નં. ૧૧૮ માં પ્રિન્સેસના યુસકુલ ટેબને હસનો હવાલો આપતું વાકય ) ટીકા-ત્યાં ઇ. સ. પૂ. ૨૫૦=મ સં. ૨૭૭ થાય; પણ બે વાત વિચારવી રહે છે (૧) about B. G. 250 લખ્યું છે એટલે કે પાંચ દશ વરસ આધે પાછે. પણ હોય (૨) સમયની આંક સંખ્યા જે ૨૫૦ છે તેને પ્રિન્સેપ્સ સાહેબે ઈ. સ. ૧ ઠરાવી છે, પણ પંડિત તારનાથજી પતે તિબેટના હેવાથી તેમણે કયે સંવત માનીને તે ૨૫૦ ને આંક લખ્યું હશે; તે આપણે વિચારવું રહે છે. છતાં ધારણ કે, તારાનાથજીએ " after the death of Buddha " pure કરણ કરતાં શબ્દો લખ્યા હોય, તો પાછા બે મુદા ઉપસ્થિત થાય છે (a) બુદ્ધ નિર્વાણ, એટલે સામાન્ય ભાષામાં બુદ્ધએટલે બુદ્ધદેવ તથાગત, જેમણે બૌદ્ધધર્મ સ્થાપ્યો છે તે બુદ્ધનું નિર્વાણ કહેવા માંગે છે, કે તિબેટન અને નેપાળ રાજકર્તાઓ, ઉપરમાં જણાવી ગયા પ્રમાણે વૈશાળીની લિચ્છવી જાતિમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી તે લિચ્છવી પ્રજાના બુદ્ધદેવ જે શ્રી મહાવીર કહેવાય છે તે તેમના ઈષ્ટદેવ=મુહના નિર્વાણથી ૨૫] વર્ષે તે બનાવ બનવા પામ્યો હતો એમ કહેવા માંગે છે, તે પણ પ્રિન્સેસ સાહેબે જણાવ્યું નથી. તેમ (b) બુદ્ધ નિર્વાણ શબ્દમાં બુદ્ધ શબ્દનો અર્થ જેમ ઉપરની દલીલ (a)માં જણાવ્યા પ્રમાણે અચાસ છે, તેમ બીજે શબ્દ જે નિર્વાણ છે તેનો સમય પણ અદ્યાપિ પર્યત અંધારામાં જ છે. જ્યારે આ પ્રગતિકારક યુગમાં પણ તે સમય અનિશ્ચિત રહ્યો છે ત્યારે વળી પ્રિન્સેસ સાહેબના સમયે તે વળી કેવાય સ્થિતિ તે સંબંધમાં પ્રવર્તી રહી હશે, તે લખવા કરતાં કલ્પી શકાય તેવી છે. એટલે આ બધી દલીલે-સંજોગે [ ૧ અને ૨ (a) (b) ] વિચાર કરીશું તે ૨૫૦ના આંકમાં આગળ પાછળ ૨૫-૩૦ વર્ષનું ગાબડું તે સહેજે પડી નય તેવી સ્થિતિ છે. ત્યારે કરવું શું ? આ માટે જેમ સહસ્ત્રામના ખડક લેખમાં “૨૫૬” નો આંક છે અને તેમાં વિથ ( after the departed soul ) Blue 443121 છે જેનો અર્થ, “ પરમાત્માના નિર્વાણ પછી ૨૫૬ વર્ષે એવો ભાવાર્થ લેવાનું હું ઠરાવું છું ( જુઓ મારા તરફથી બહાર પડનાર સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર ) તે પ્રમાણે અહીં પણ તે આંક સંખ્યા વ૫રાઈ હોય એમ માની લઈને આપણે વિચારીએ. સહમ્રામના લેખનો આંક સંખ્યાને “મહાવીર
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy