________________
૩૫
૩૬
૩૭
૩.
૩૭૦
૩૮૮
૩૪
સમ્રાટ પ્રિયદર્શિનની કૃતિ છે; અને જેના ચિતાર અગાઉની આકૃતિએમાં અપાઈ ગયા નથી તેવી બાકી રહેતી વસ્તુઓમાંથી જે એ ત્રણ ખાસ લક્ષ ખેંચી રહી છે. ( અભ્યાસની દૃષ્ટિએ તેમજ કળાની દૃષ્ટિએ ) તે અહીં બતાવવામાં આવી છે. તેને લગતી સૂચના પ્રથમ પુસ્તકમાં પણ અપાઈ ગઇ છે. અને આમાં પણ યથાસ્થાને આપી છે. બાકી વિશેષ વિસ્તાર પૂર્વક તા સ્વતંત્ર પુસ્તકે આપવામાં આવશે.
પંચમ પરિચ્છેદનું મથાળું—શાલન ચિત્રે જુએ.
(બ) શાભન ચિત્રા વિષેની સમજુતી
શોભન ચિત્રો ઉભાં કરવાની અને દરેક પરિચ્છેદનાં મથાળે તેની તેની વસ્તુને ન્યાય આપતાં દશ્ય। દાખલ કરવાની વૃત્તિ કેમ ઉદ્દભવી તેને લગતું ટૂંક ખ્યાન પ્રથમ પુસ્તકે આપી જવામાં છે. એટલે અહીં પિષ્ટપેષણ કરી વખત લેવા જરૂર નથી.
હવે પ્રત્યેકની સમજૂતી આ પ્રમાણે છે.
તૃતીય ખડ
પ્રથમ પરિચ્છેદ—ભગવાન બુદ્ધ નાગાધિરાજની ચે પેલી પાર સૂર્યના દેશમાં ( પૂર્વ દેશો ચીન, જાપાન વિ. ) પરવરતા દેખાય છે. મહાવીરના જીવન પુષ્પા હજીએ અહીં પાંગર છે. અને તેઓશ્રીના પુનિત પગલાંને અંજલિ દેતા હૈાય તેમ જૈન સાધુઓ પગપાળા જ સુસાફરી કરે છે. કવિ બેઠા બેઠા દુનિયાનાં ચક્કર જુએ છે, પચાવે છે અને પત્ર ઉપર સૂત કરે છે. આજે પણ આપણે હજારા વર્ષોં પહેલાંની દુનિયા સીનેમાસૃષ્ટિ જેમ આંખ આંગળ જોતા હોઈએ તેમ કલ્પી શકીએ છીએ.
દ્વિતીય પરિચ્છેદ— રાજા કાલસ્ય કારણુ મ્. જુના કાળમાં રાજા જ સ`કારણેાના મૂળ પુરૂષ મનાતા. અને સિક્કા તે તેનાં નામના જ હેાયને ? રાજાનું મુખ્ય કાર્યાં પ્રજાનું રક્ષણ અને રાજ્ય સુવ્યવસ્થાથી વ્યવહાર સુગમ રાખવા. જુદી જુદી જાતના અને છાપના સિક્કા, જુદા જુદા રાજાની રૂચીભેદોના પુરાવા છે.
તૃતીય પરિચ્છેદ—સિકકાના પૂર્વ સ્વરૂપે, સુવર્ણાદિ ધાતુઓ અને તેનું સિકકામાં વ્યવહારની સુગમતા ખાતર રૂપાન્તર, અને તે સિક્કા ઉપર રાજ્યનાં, ધર્મનાં વિ. નાં ચિહ્ન આ સની સૃષ્ટિ, જમાના જૂની મનુષ્યની વૃત્તિ દેખાડી આપે છે.
ચતુર્થ પરિચ્છેદ-રાજા ચદ્રગુપ્ત પાતાની સ્વપ્ન સૃષ્ટિમાં પડયા છે. જગતની ઋષીએ વસ્તુઓના મેડા વહેલા નાશ જ નિર્માચા છે અને દુનિયા તેને વાસ્તવદર્શીન કહે છે. તે