________________
૧૪ :
2
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૧ }
૨૦૫
૨૨૬
૨૨૮
૨૪૩
૨૩૧
૨૪૭
૨૪૮
31:
ષષ્ઠમ પરિચ્છેદનું મથાળું——શાલન ચિત્રના પરિચયે તુ.
સપ્તમ
હિંદ ઉપર ઇ. સ. પૂ. ૩૨૭માં ચડી આવનાર પ્રથમ પરદેશી અલેકઝાંડર ધી ગેઇટ નામે યવન—ગ્રીક શહેનશાહ હતા તેનું મહેરૂં છે. તેનાં જીવનનું વર્ણન આ સપ્તમ પરિચ્છેદમાંથી મળી આવે છે.
""
""
યવન શહેનશાહ અલેકઝાંડરના મુખ્ય સરદાર સેલ્યુકસ નિર્કટારના ચહેરા છે. શહેનશાહના મરણ બાદ તેણે તેના મુલક ખથાવીને પેાતાના સ્વતંત્ર વ་શની સ્થાપ્ના કરી હતી. અને 'િ જીતી લેવા બારેક વર્ષ સુધી તેણે નિષ્ફળ પ્રયત્ન કર્યાં બાદ, અંતે તે વખતના હિંદી સમ્રાટ અશોકવનની સાથે સંધી કરી, પેાતાની દિકરીને તેની સાથે પરણાવી દીધી હતી. વિશેષ અધિકાર અશાકવનના ચરિત્ર જુઓ.
સમ્રાટ શેક પાખમાં થયેલ મળવા સમાવવા જ્યારે જાય છે અને યવન સરદારાએ અંદર અંદર કાપાકાપી કરવા માંડી છે ત્યારે તેને એક માટા હાથી જગલમાં મળે છેઃ જેણે પોતાની સૂંઢ વડે અશાકને ઉચકીને પેાતાની પીઠ ઉપર બેસાર્યાં છે તે પ્રસંગનું આ ચિત્ર છે.
ચતુર્થાં ખંડ
પ્રથમ પરિચ્છેદનું મથાળું—શાલન ચિત્રના પરિચયમાં જી
સમ્રાટ અકવન અને તેની રાણીના મહેારાં છેઃ પૂર્વ સમયના મહાન પુરૂષોનાં ચિત્ર જ્યારે દેરવાના પ્રસંગ આવે છે ત્યારે વિદ્વાના કળાકારોપેાતાની કલ્પનાના તરંગે તે ચિત્રો ઉભાં કરે છે. અને તેથી ભિન્ન ભિન્ન ક્ષેત્રી ચિત્રા એકજ વ્યક્તિનાં હોવા છતાં, કોઇ પણ જાતની સામ્ય વિનાનાં નજરે પડે છે. મે પશુ અશાકવનનાં કેટલાક ચિત્રો આ પ્રમાણેની કેટિનાં વનમાં મૂકાય તેવાં જોયાં છે. જ્યારે અત્રે રજુ કરેલ ચિત્ર તે કક્ષાની બહારનું જ છે. અલબત્ત તેમાંયે કલ્પના બુદ્ધિનું જોર તેા પૂરવું જ રહ્યું છે. પશુ કેવળ તરંગવશ ન મનતાં ભારર્હુતસ્તૂપ’ નામના કળાના અને સ્થાપત્યના ભ’ડાર રૂપ જે ઘુમટ ઉભે છે તેમાં ચિત્રાયેલ ચાર પાંચ ચહેરાની સ્થિતિ વિચારીને, તે કાનાં કાનાં હાઇ શકે તેટલા દરજ્જે કલ્પના દોડાવીને આ ચિત્રો તેમાંથી આબેહુબ ઉતારી લીધાં છે. એટલે જીવંત ચહેરાઓને વિશેષ મળતા આવે તેવાં આ ચિત્રોને કહી શકાશે, સતરસે અઢારસા વરસ