SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ અશોકવર્ધન [ પ્રથમ that “ scientific border ” sighed in vain by his English successors and never held in its entirety even by the Mogul monarchs of the sixteenth & seventeenth centuries = “બે હજારથી વધારે વર્ષો પૂર્વે આ પ્રથમ હિંદી સમ્રાટની સત્તામાં તે શાસ્ત્રીય સીમા ( કદરતે બાંધેલી કિલ્લેબંધી ) આવીઃ કે જે (સીમા) સોળમી અને સત્તરમી સદીના મેગલ સમ્રાટોના કબજામાં પણ સળંગ (કે સંપૂર્ણ) કદી આવી નહોતી અને તેને માટે) તેના વારસદાર બ્રીટીશ (સત્તાવાળાઓ) પણ ખાલી ફાંફાં મારી રહ્યાં છે. ” ( કહે જ્યારે આવી રાજધારી મહ નતાને આ પ્રદેશ હોય ત્યારે તે વિજેતાપક્ષ૦૨ કોઈ દિવસ હારનાર પક્ષને આપી દે ખરે ) આ મેગેસ્થેનીસે પછી પોતાનું બળ તથા લાગવગ વધારવા માંડી હતી અને ધીમે ધીમે ભારતીય સૈન્યમાં પણ ઘણા યુવાને ભરતીમાં ઉમેરી દીધા ૦ હતા. તેમજ અધિકારી પદે પણ નીમી દીધા હતા. ઉપરાંત સનંદી વહીવટમાં પણ સૂબા જેવા માનવંત હોદ્દા ઉપર વન અધિકારી નીમવા સુધી૧૦૪ તે ફતેહમંદ નીવડ્યો હતો. પિતાના ૪૧ વર્ષના કુલ રાજદ્વારી જીવનમાંના, પાછલા ૧૩ વર્ષ તે તેણે માર Regent –વાલી તરીકે જ ગાળ્યા હતા. બાકીના તેના પિતાના હિસે તે પ્રથમના ૨૮ વર્ષ જ હતાં. તેમાંયે રાજયાભિષેક થયે ત્યાં સુધીના પ્રથમના ૪ વર્ષ સર્વત્ર જે બંડ બખેડા અને ખળભળાટનાં છમકલાં થયાં હતાં તે બેસાડવામાં નીકળી ગયા હતા; અને બાકીના ૨૪ માંથી લગભગ ૨૨ વર્ષ,૧૦૫ યવન પ્રજાના હુમલાઓનું નિવારણ કરવામાં અને સામને કરી તેને ફતેહના રૂપમાં ફેરવી નાખવામાં ગાળવા પડયા હતા. એટલે તે ૪+૨=૨૬ વર્ષ બાદ કરતાં તેના હિસાબે તે રાજકીય કારકીર્દિના માત્ર બે વર્ષ જ બાકી રહ્યા હતા. તે દરમ્યાન તેણે મેગેડ્યેનીઝની સલાહ લઈ, સૈન્ય વ્યવસ્થા કરવામાં લીધું હતું. તેમ જ યવન હુમલાને લીધે હમેશાં જે ખબરદારી અને તકેદારી રાખવી પડતી હતી તેને લીધે ચડેલે થાક૧૦૪ ઉતારવામાં પસાર કર્યા હતા. એટલે ઉત્તર ભારત૦૭ તાબે કરવા સિવાય બીજી કઈ જગ્યા તરફ તે નજર દેડાવી શકય જ નહે.૧૦૮ દરમ્યાન દક્ષિણાપક્ષના ( ૧૦૨ ) આ વાકયો સાથે નીકેર કરેલી ( જુઓ ટી. નં. ૯૯) સરતો સરખાવશે તે માલુમ પડશે કે, તે નામોશી ભરેલી સ્થિતિમાં આવી પડે હોવાથી જ શરતો કરીને સુલેહ ઇચ્છી હતી. (૧૦૩) એશિ. રીસચીઝ પુ. ૯ પૃ. ૧૦૦:મુદ્રારાક્ષસમાં જણાવ્યા પ્રમાણે, તે સમયથી પિતાની નેકરીમાં તેણે જાશુકને માટે મોટી સંખ્યામાં ગ્રીક સૈનિકે રાખવા માંડયા હતા: Asia. Res ix P. : 100-- From that time, he had constantly a large body of Greecian troops in his service as mentioned in the Mudrarakshasa ( આ સ્થિતિ કાંતે મેગેસ્થેનીઝની લાગવગનું કે યવનપુત્રી-રાણું અસંધિમિત્રા ઉપરના પ્રેમનું કારણ હોય ) ( ૧૦ ) જુએ સુદર્શન તળાવની પ્રશસ્તિ તેમ અશકને સૂબે તે સમયે તુલુમ હતો. જેણે તે તળાવને સમરાવ્યું હતું. . (૧૦૫) ઇતિહાસકારોએ ૧૮ વર્ષ લખ્યા છે, અલેકઝાંડરના ગયા બાદ એટલે કે ઈ. સ. પૂ. ૩૨૬-૧૮ =૩૦૮:૫ણ ખરી રીતે સેલ્યુકસે ૩૦૪ માં તહ કરી છે તેથી ત્યાં સુધી સમય ગણવો જોઈએ, તેથી ૨૨ વર્ષ મેં લખ્યા છે. (૧૦૬ ) જુઓ ઉપર પૃ. ૨૩૩ ટી. ન. ૩૩ અને તેનું લખાણું. ( ૧૦૭) કાશ્મિર સિવાયનો ઉત્તર ભારત કબજે કર્યો હતો એમ લખવાનું છે. ( ૧૦૮ ) મો. સા ઇતિ. પૃ. ૫૪ (વસ્તુત: જસ અૉકને બૌદ્ધ ધર્મ ગ્રહણ કિયા થા, વહ ભારતકા
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy