________________
નજરે હિંદ
પરિચ્છેદ ]
નામા તથા અન્ય વસ્તુઓના સમાવેશ કરવામાં આવ્યા છે. પણ આપણે અત્યારે, કેવળ ત્રણચારની સાથે જ નિસબત છે. તેથી તેને લગતા જ વિચાર કરીશું. ( ૧ ) આંભીરાજા ( ૨ ) રાજા પારસ ( ૩ ) સરદાર યુડેમસ અને (૪) ચંદ્રગુપ્ત.
( ૧ ) રાજા આંબી યવનાની દૃષ્ટિથી એક વિશ્વાસ પાત્ર૪૩ વ્યકિત હતી. અને તેથી ત્રણે સમય દ્દર્મ્યાન તેને દરજજો જાળવી રાખવામાં આવ્યા છે. પણ તે વ્યક્તિ યવન દૃષ્ટિથી હિંદુ અથવા હિંદી તેટલી જ વિશ્વસનીય
યાદ રાખવુ' જોઇએ કે, જે વિશ્વસનીય હાય, તે વ્યક્તિ ઇતિહાસની દૃષ્ટિએ કાંઇ ગણાય એમ તે નહીં જ. ( ૨ ) રાજા પાસે, અલેકઝાંડરની સામે થવામાં બહુ કૌશલ્યતા બતાવી હતી. એટલે જ્યારે તે તાબે થયા અને માંડલિકપણું સ્વીકાર્યું" ત્યારે પણ અલેકઝાંડરે તેને તેના મુલક ઉપર કાયમ કર્યાં હતા; પણ તે કયે વખતે માથુ ફેરવી બેસશે તેના વસવસા રહેતા હૈાવાથી, તેના ઉપર દેખરેખ રાખવાને પાતાના સરદારની નિમણૂ'ક કરી હતી, અને તે નિમણૂંકને સરદારાની કૌ’સીલે કાંઇક શિથિલ કરી નાંખી હશે, કારણ કે પારસને વિશેષ સત્તા આપી છે, અને તે ઉપરાંત સરદાર યુડેમાસનું નામ તેમણે કયાંય દર્શાવ્યુ' જ નથી.
( ૩ ) સરદાર યુડેમાસ લશ્કરી સ્વભાવ અને વિચારવાળા લશ્કરી અમલદાર હતા, અલેકઝાંડરે તા તેને સર્વ સત્તાધીશ બનાવીને, રાજા ભી તેમજ રાજા પાસ ઉપર દેખરેખ રાખનાર તરીકે નીમ્યા હતા; પણ સરદારાની કૌસીલે તેની સત્તામાં
( ૪૩ ) સરખાવા ઉપરની ટી. ન. ૪૨.
( ૪૪ ) આ ઉપરથી સાબિત થાય છે કે, ઇ. સ. પૂ. ૩૨૫ થી ૩૧૭ સુધીના ૮ વર્ષ પત મગધ સમ્રાટના પગ સુદ્ધાંત પણ તે ભૂમિ ઉપર પડયા લાગતા નથી. એટલે ઈ. સ, પૂ. ૩૨૨ માં પંજાબના પ્રથમ અળવા સમયે મગધપતિએ જાતે ફાઇ પ્રકાર
૨૩૯
કાપ મૂકયા લાગે છે, પછી કેટલે દરજ્જો તેમ હશે તે બરાબર સ્પષ્ટ થતું નથી, પણ તેની હાજરી ડેડ ઇ. સ. પૂ. ૩૧૭ સુધી જણાતી રહી છે. એટલે જણાય છે કે તે પૂર્વેની સત્તા જે હતી તેટલા અધિકારે તે તે નહીં જ હાય; પણ થાડી ઘણી કે શાલાના ગાંઠીયા જેવી સત્તા તા તેના હાથમાં રાખી જ હોવી જોઇએ,
αγ
( ૪ ) રાજા ચંદ્રગુપ્તનું' નામ કે નિશાન ૪. સ. પૂ. ૩૨૫ થી ૪. સ. પૂ. ૩૧૭ સુધીના ગાળામાં નથી અલેકઝાંડરે લીધું', કે નથી તેના સરદારાની કૌસીલે લીધું, કે નથી કિંચિત્ પણે તેના નામના નિર્દેશમાત્ર પણ કરેલા.૪૪
આ ચાર વ્યકિતમાંથી રાજા આંભી વિશ્વસનીય કે અવિશ્વસનીય વ્યક્તિ હાય, પણ ક્રાઇ રાજદ્વારી રમતમાં એણે સબળ ભાગ ભજવ્યેા હાય એમ દેખાતું નથી જ. એટલે આ પ્રકરણમાં વણુ વાતા ઐતિહાસિક સમયના અંગે, તેને એક તદ્દન નિષ્ક્રિય કાર્ય કર્તા તરીકે જુદા જ રાખી મૂકવા તે વ્યાજબી ગણાશે. જ્યારે રાજા ચંદ્રગુપ્તનું ( Sandracottos ) તેા નામજ ક્રાઇએ લીધું નથી. તો પછી આપણે પણ શા માટે તેને નાહક વચ્ચે આડા ધરવા ? એટલે પછી વિચારવી રહી કેવળ એ જ વ્યક્તિઃ એક રાજા પારસ અને બીજો સરદાર યુડેમાસ, હવે તે એ જણા એ શુ પાઠ ભજવ્યા તે આપણે વિચારીએ. મનુષ્ય માત્રના સ્વભાવ છે કે, જ્યારે પેાતાની સત્તા ઉપર બીજો માથુસ ત્રાપ મારે, ત્યારે તે પેાતાની માન હાની થયેલી સમજે છે, અને તેમાંથી પેાતાને સ્વમાન પૂર્વક બહાર કાઢી
ભાગ લીધા ન ગણાય. અને જ્યારે તે હાજર નથી જ રહ્યો, તા પછી હાથીવાળા બનાવ પણ તે વખતે બન્યા હોવાનુ આપે।આપ નામજીર થઇ જાય છે. ઈ. સ. પૂ. ૩૨૨ ખાદ જ હાથીવાળા બનાવ બન્યા ગણવા પડશે. ( સરખાવા ઉપરની ટી. ન. ૨૫. )