________________
૨૩૨
પરદેશીની
[ સપ્તમ
પણું, ભલે પતે ઉમરમાં તેમજ અધિકારે કાંઈક નાને હતું, છતાં ગમે તે પણ સમ્રાટ તે હતા જ. એટલે તેણે પિતાનું ક્ષાત્ર તેજ ઝળકાવી, સામે જ મેં તોડ જવાબ આપ્યો હતે. જેથી ગ્રીક શહેનશાહે વિશેષ ગુસ્સે થઈ, ક્રોધમાં ને ક્રોધમાં, યજમાન તરીકેનો સર્વ તરીકે ઓળંગી જઈ, પોતાના પહેરેગીરોને, સેંડેકેટસને પકડવાને હુકમ ફરમાવ્યો. ત્યારે સેંડ્રેકેટસે, સ્વમાન જાળવી ત્યાંથી ખસતી પકડી હતી. વિગેરે વિગેરે.
એટલે એમ પણ કહી શકાશે કે, અલેકઝાંડર સાથેની જે મુલાકાત ઇ. સ. પૂ. ૩૨૭ માં થઈ હતી, તે પછી ઉપરમાં વર્ણવેલો સિંહને પ્રસંગ બન્યું છે; અને તે બાદ તુરત જ એટલે ઇ. સ. પૂ. ૩૨૬ માં અશોકને રાજ્યાભિષેક થયો છે. વળી ઉપરના જ ફકરાથી જણાય છે, કે તેના રાજ્યાભિએક બાદ જ, જે યવન રાજ્ય તે સ્થાને પ્રવર્તતું હતું, તેને ઉથલાવી નાંખવાને તેણે હિંદીઓને ઉશ્કેર્યા હતા. અને આ અનુમાનને વિશેષ દૃઢ કરતાં તેજ ગ્રંથકાર લખે છે કે, અલેકઝાંડરના સરદારે ઉપર જ્યારે હુમલો કરવાની તૈયારી તેણે (સેકેટસેકઅશોકે) કરી હતી ત્યારે હાથીવાળા બનાવ બન્યા હતા. હવે આપણે એમ પણ ગ્રીક ઇતિહાસ ઉપરથી જાણી ચૂક્યા છીએ અને તેને હિંદી ઇતિહાસ લખનારાઓએ ટકે પણ આપે છે કે, જ્યાંસુધી અલેકઝાંડરનું મરણ નિપજ્યું નહોતું,
ત્યાંસુધી તે તેના સરદારો ઠીકઠીક હળીમળીને રહેતા હતા. પણ તેના મરણના સમાચાર પાકે પાયે મળ્યા, એટલે જ તે સર્વે અંદર અંદર હરીફાઈ કરવા લડી પડયા છે. મતલબ કહેવાની એ છે કે, . સ. પૂ. ૩૨૩ ના જુનમાં અલેકઝાંડરનું મરણ નીપજ્યા બાદ ઇ. સ. પૂ. ૩૨૨ ના નવેંબર ડીસેમ્બરમાં કે ઇ. સ. પૂ. ૩૨૧ ના જાન્યુઆરીના અરસામાં, તેના સરદારોએ અંદરો અંદર લડવા માંડયું છે, અને તે સમયે-કે તે પછી કેટલેક સમયે-અશોકે બળવાખાને દેરવવાને અને હાથીએ પિતાની પીઠ ઉપર અશોકને ચડાવ્યાને પ્રસંગ બન્યો છે. એટલે પણ આપોઆ૫ સિદ્ધ થઈ ગયું, કે સિંહવાળો બનાવ ઇ. સ. પૂ. ૩૨૬ માં બન્યો હતો. તેમજ અશોકના રાજ્યકાળ દરમ્યાન પંજાબમાં જે બળવા થયા હતા, તેમને આ પ્રથમ બળ હતું. અને તે ઇ. સ. પૂ. ક૨૬માં થયો હતો. જ્યારે હાથીવાળો પ્રસંગ કદાચ ઈ. સ. પૂ. ૩૨૨માં થયો હોય કે તે પછી કેટલેક સમયે પણ બન્યો હોય.
આપણા આ તારણને પુરાવારૂપ, પાછું તેજ પ્રકારનું બાકીનું વાક્ય પુષ્ટી આપતું માલમ પડે છે. તે લખે છે કે, Sandrocottos having thus won the throne was reigning over India when Seleuous was laying the foundations of his future greatness,
" ( ૨૯ ) હિંદીને ઉશ્કેર્યો; તે શબ્દથી જ સિદ્ધ થયું કે, વિદેશી રાજ્ય સામે બળવો કરાવ્યા હતા.
( ૩૦ ) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૧૬:આપણી ખાત્રી થાય છે કે ઈ. સ. પૂ. ૩૨૨ની શરૂઆતમાં જ, લડાઈમાં જીતનારના ( એટલે કે અલેકઝાંડર ધી ચેઈટના ) મરણના પાકે પાયે જેવા ખબર ફરી વળ્યા, તથા લશ્કરી હીલચાલ સહેલાઈથી કરી શકાય તેવી તુ થઈ, કે તરત જ એક મે બળ નાખ્યા અને હિંદમાંની મેસિડેનીઅન રાજસત્તાને
(ગ્રીક સત્તાને ) અંત આવી ગયે.
જ, જે. એ. સે. ૧૯૩૨ એપ્રીલ પૃ. ૨૭૬ગ્રીક સત્તાની રેંસરી ફગાવી નાંખવાની હીલચાલ અલેકઝાંડરના મરણ બાદ હાથ ધરવામાં આવી હતી.
( ૩ ) આ બનાવ ઈ. સ. પૂ. ૩૨૨ ના પહેલા બળવા પછી થયા ને બદલે, ઈ. સ. પૂ. ૩૧૭ ના બીજા બળવા પછી બન્યા છે, એમ આગળ ઉપર આપણે સાબિત કરવાનું છે. તેથી અને વિશેષ ન લખતાં આગળ જ ચલાવીએ છીએ;