________________
છે તો
તેને
a
I
સપ્તમ પરિચ્છેદ
યવન સત્તાધીન હિંદ કસાર–
બિંદુસારના મરણ સમયે, પંજાબમાં થયેલું બળવાર વાતાવરણ–તે સાંભળીને ઈરાન સુધી આવેલ ગ્રીક શહેનશાહ અલેકઝાંડરની હિંદ ઉપર ચડી આવવાની ચશ્કેલી દાહ–ીક એલચી મેગેસ્થેનીઝની કહેવાતી નેંધપોથીના જે લખાણ ઉપરથી હિંદી સમ્રાટ સેંડ્રેકેટસને વિદ્વાનેએ ચંદ્રગુપ્ત ઠરાવ્યું છે તે આખા લખાણના શબ્દ શબ્દ રજુ કરી તે ઉપર પાડેલ પ્રકાશ-તેમાંથી અનેક નવીન તો તારવી કાઢીને આપેલ સમજૂતી–અશોકના રાજકીય જીવનમાં પ્રાણ પૂરનાર કુદરતે બતાવેલા બે ચમત્કાર–હિંદથી વિદાય થતી વેળાએ અલેકઝાંડર કરેલ બંદેબસ્ત—અલેકઝાંડરના મરણ પછી મેસીડેનિયામાં સ્થપાયેલી રાજસભાએ હિંદી મુલકની કરી આપેલી વાંટણ–ચવન સત્તા તળે હિંદી રાજા આંભિ અને પિરસને મળેલ અધિકારનું વર્ણન-ગ્રીક સરદારે અને હિંદી સરદારેએ પરસ્પર બતાવેલ અવિશ્વાસ અને પરિણામે ચલાવેલ કાપાકાપી–પંજાબમાં ફરીને બળવા જેવી સ્થિતિ–અશોકે મગજમાંથી આવી, કબજે કરેલ પંજાબ અને યવનેની લાવેલી કલ–તેના પડઘા સાંભળવાથી યવન શહેનશાહ સેલ્યુકસ નિકેટરે કરેલ હિંદ ઉપરનું આક્રમણ—લગભગ અઢાર વખત તેણે કરેલા અફળ માથાફોડ–અંતે તેને કરવી પડેલ હિંદી સમ્રાટ સાથે નામશી ભરેલી તહ–પંજાબમાં ફરીને સ્થપાયેલું શાંતિમય વાતાવરણ અને યવન શહેનશાહે પોતાની માનિતી કુંવરીને હિંદી સમ્રાટ વેરે પરણાવી, હિંદમાંથી લીધેલી વિદાય–હિંદમાંના પરદેશીઓના ખળભળાટના આ પચીસ વર્ષનું આપેલું સરવૈયું–