________________
=
=
૨૨૪
બિંદુસારનો
[ ષષ્ટમ
રાજાઓ પણ અસંતેષી બની, અંદર અંદર આખડવા લાગ્યા હતા અને છેવટે, સામ્રાજ્ય સામે ઉઘાડે બળ કરી, છૂટા થવાના પ્રયત્ન કરવા લાગ્યા હતા. બાકી મગધ ઉપર દેખરેખ તે પિતે પાટલિપુત્રમાં રહીને રાખી શકે તેમ હતું જ, છતાં યુવરાજને પિતાના સાનિધ્યમાં, રાજ્યકાર્યમાં મદદરૂપ થાય તે હેતુથી રાખી, ચાલાક અશોકને, ઉજૈનીના સૂબાપદે નિયુક્ત કર્યો હતે. ( મ. સં. ૧૮૮ આશરે ઇ. સ. પૂ. ૩૩૯ )
પંજાબના શાસકે, જે હજુ સુધી મગધ સમ્રાટના તાબે હતા અને મહારાજા બિંદુસારની નબળાઈને લાભ લેવા તલપી રહ્યા હતા, તેમાં ગાંધારપતિ–તક્ષશીલાને અંભી અને સતલજ નદીના પ્રદેશને પિરસ* મુખ્ય હતા. પ્રથમ બળ જાગ્ય (આશરે મ. સં. ૧૯૨ = ઈ. સ. પૂ. ૩૩૫ ) ત્યારે બિંદુસારે પિતાના યુવરાજને ત્યાં મોકલી તે સમાવી દીધું હતુંપણ પાછા ફરીને બળવે છSજાગ્યો ત્યારે તે યુવરાજને ત્યાં મેકલી દીધો તે ખરે, પણ કઈ બળવાખોરોને હાથે તેની કતલ થઈ ગઈ, એટલે કુમાર અશોકને કે જે તે સમયે ઉજૈનીને સૂબો હતો, તેને ત્યાં જવાને ફરમાવ્યું હતું. તેણે ત્યાં જઈ, પિતાના ઉગ્રદંડથી સર્વેને મહાત કરી, સુવ્યવસ્થા કરવા માંડી અને થોડે ઘણે અંશે તે કરી ન કરી,
તેટલામાં મગધ દેશમાંથી તેને સમાચાર આવ્યા કે, સમ્રાટ બિંદુસારના મગજે લેહી ચડી જવાથી કે મસ્તકની કઈ રક્તવાહિની તૂટી જવાથી મરણ નીપજ્યું છે. ( મ. સ. ૧૯૭ = ઇ. સ. પૂ. ૩૩૦ ) એટલે કુમાર અશોકને પિતાનું કાર્ય અધૂરું મૂકી, એકદમ પાટલિપુત્ર દેડી જવું પડયું. કારણ કે યુવરાજ તે કયારને મરણ પામે હતે, એટલે હવે કેને ગાદી સોંપાશે તેની વિચારણામાં પિતાની ઉપસ્થિતિ મગધમાંજ હોવાની આવશ્યકતા તેને જણાઈ, તેમજ પિતાના મરણ પ્રસંગે પોતે દેશની બહાર હોય તે પણ વ્યવહારયુકત નજ લાગ્યું.
મહારાજા બિંદુસારના નબળા વહિવટને લીધે રાજના પ્રાંતિય શાસકામાં જે ક્રાંતિકારક મનોદશા થઈ હતી, તેને લીધે પ્રજામાં પણ ઘણો અસંતોષ વધી ગયો હતો, તેમ સુબંધુ મહાઅમાત્ય પણ, પિતાના સમોવડીયા ચાણકયજીની અપેક્ષાએ, વધારે સારે કહેવરાવવાની લાલસામાં, જાણ્યે અજાણ્યે પ્રજા ઉપર જુલ્મની રાજનીતિ આદરી બેસતો હતે. ભારતવર્ષની આવી ગૃહોશ જેવી સ્થિતિના સમાચાર, દૂર પશ્ચિમ દેશમાં પણ પહોંચવા પામ્યા હતા. એટલે તે સમયના અને તે પ્રદેશના અધિપતિ, જેને ઇતિહાસમાં અલેકઝાંડર ધી ગ્રેઈટ (ભારતીય ઇતિહાસમાં
( ૭૪ ) આ રાજા પોરસ, વિદ્વાનોના મતાનુસાર, કૌશાંબીના સમ્રાટ, વત્સ રાજાઓને કેઈ નામાવશેષ હતો.
( ૫ ) પંજાબમાં બે વખત બળવા થયા છે. (મૌ. સા. ઇતિહાસ પૃ. ૪ર૯) તથા દિવ્યાવદાન જુઓ.
(૭૬) ભિ. ટે. પૃ. ૯૬. કષાય ( ક્રોધ )ના આવેશમાં ને આવેશમાં તેની રક્ત શિરા તુટી ગઈ. અને તે મરણ પામે. ( The Bhilsa Topes P. 96 ) He in the midst of a fit of passion burst a blood vessel & died.
( ૭૭) અશક પૂ. ૧૦૪ ( રૂલર્સ ઓફ ઇન્ડીઆ સીરીઝ) અલેકઝાંડરે જે ચઢાઈ કરી હતી તેના વૃત્તાંત ઉપરથી સ્પષ્ટ થાય છે કે, (તે સમયે )
સ્વતંત્ર નાનાં રાજ્ય ઘણી સંખ્યામાં અસ્તિત્વ ધરાવતાં હતાં-તેમાંના કેટલાંક ઉપર રાજાની અને કેટલાંક ઉપર જ્ઞાતિના આગેવાન જેવા સરમુખત્યારેની સત્તા હતી.
આ સર્વે સર્વદા આપસઆપસમાં કર્યો કર્યા કરતા હતા. તેમને તેમના ઉપર કોઈ સર્વ સત્તાધારી રાજ્યનો 24'y el tal. Asoka (Ruler's of India series) P. 104 The records of Alexander's invasion discloses the existence of a multitude of independent states of governed either by Rajas or tribunal oligarchies, constantly at war with one another and free from all control by a superior power,