SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] કેટલાંક સૂત્ર ૨૧૧ કિસ આધાર પર, ૬ ઉલ્લેખ કિયા હૈ, યહ જાનના બહુત કઠિન હૈ વહ તે યહભી લિખતા હૈ કિ કોઈ વ્યકિત આપની જાતિ કે સિવાય ભિન્ન જાતિમેં વિવાહ નહીં કરી શકતા૨૭ ઔર અપને નિજ વ્યવસાય કે છોડકર દૂસરા કાર્ય નહીં કર શકતા. ઉદાહરણ કે લિયે કઈ સીપાહી, કિસાન નહીં હો શકતા. ઔર કોઈ શીલ્પી દાર્શનિક નહીં બન શકતા : (પૃ. ૩૮૭ ) બહુ-વિવાહકી પ્રથા વિદ્યમાન થી. વિવાહિત સ્ત્રીઓ કે સિવાય અનેક સ્ત્રીઓકો કેવળ આમોદપ્રમોદકે લીયે ઘરમેં રખા જાતા થા. (પૃ. ૩૮૯). પુરૂષ ઔર સ્ત્રી ને કોહિ પુનર્વિવાહના અધિકાર થા. (પૃ. ૩૯૦ ) સ્ત્રીઓકી સ્વતંત્રતા સંબંધમેં બહુતસે પ્રતિબંધ માલૂમ પડતે હૈ. ઉસ સમય સ્ત્રિયાં પરદેમેં ભી રહેતી થી. કૌટિલ્ય ને સ્ત્રિકો “ ન નીકળનેવાલી ” કહા હૈ; (પૃ. ૩૯૪) રાજાકી સેવામે કાર્ય કરનેવાલી ગણિકાકા વેતન એક હજાર પણસે શુરૂ હોતા થા.૨૮ ઇનકા કાર્ય રાજાકે છત્ર, ઇતરદાન, પંખા, પાલખી, પીઠિકા રથ આદિકે સાથ રહકર રાજાકી શોભા બઢાના હતા થા. (પૃ. ૩૯૫ ) મૌર્યકાલીન ભારતમેં જૂઓ ( જુગાર ) ભી ખેલા જાતા થા ( તે માટે દૂતઘર ઠરાવેલ હતા ) (પૃ. ૪૯૦) ભિન્ન ભિન્ન દેવતાઓંકી પૂજા પ્રચલિતથી (૫. ૪૯૨ ) લેગ મંત્રતંત્ર પર વિશ્વાસ રખતે થે. ઉસકાલમેં બહુતસે લેગ ધર્મ કે અનેક ઢોંગ રચકર જનતા ઠગામી કરતે થે. ( પૃ. ૪૯૫ ) અપને ઘર વ સંપતિ વે પ્રાયઃ અરક્ષિત અવસ્થામેં હી છોડ દેતે હૈ (કાં ચોરી ઓછી, કાં રાજ્ય તરફથી રક્ષા ઉત્તમ ) સચ્ચાઈ ઔર સદાચાર દાંકી ને સમાન રૂપસે પ્રતિષ્ઠા કરતે હૈ (પૃ. ૪૯૬ ) ચોરી બહુત કમ હતી હૈ (પૃ. ૪૯૮ ) મૌર્ય કાલીન ભારતમેં મમરામારી થા મનુષ્ય ગણના ( census ) ભી હોતી થી. યે કાર્ય પ્રતિવર્ષ હોતી થી. કેવળ મનુષ્યાંકી ગણના નહીં હોતી થી. પશુ વ જંતુ ભી ગિને જાતે થી. ( આ કામ ગોપાધ્યક્ષના હાથમાં હતું ), ( પૃ. ૪૧૦ ) વિદેશી કી ગતિ પર ઉસ સમય વિશેષ ખ્યાલ કિયા જાતા થા. ગુપ્તચર ( C. I. D. )૨૯ વિભાગ બહુત ઉન્નત અવસ્થાકે પ્રાપ્ત થા. ઔર ( ૨૧ ) આ હકીકતથી સાબિત થાશે કે ચાણકયજી અને મેગેસ્થનીસ બંનેનો સમય એક નથી (પૃ. ૧૫૪૬૬. ) જેમ અદ્યાપિ પર્વત, સધળા વિદ્વાનોએ, સેંડે. કોટસ એટલે ચંદ્રગુપ્ત ધારીને, ચાણકય સાથે મેગસ્થનીસ સમકાલીન ગણાવ્યા છે. ખરી રીતે સેકેટસ તે અશોક છે, એટલે મેગેસ્થનીસ તેને સમકાલીન ગણાય જ્યારે ચાણકયજી તો ચંદ્રગુપ્તના સમયે છે, એટલે ચાણકય પ્રથમ થયા છે. અને તે બાદ લગભગ ૫૦ વર્ષે મેગેસ્થનીઝ છે. વિશેષ ખુલાસા માટે ઉપર પૃ. ૧૫૪ થી ૧૬૨ સુધીનું વર્ણન જુઓ.). ( ૨ ) કેટલાક અંશે આ હકીકત સત્ય છે; શ્રેણિકના સમયે બંધ નહતો. પછી પ્રતિબંધ મજબૂત થત ગયો લાગે છે. જેમ જેમ જ્ઞાતિની શ્રેણિઓ બંધાતી ગઈ તેમ, તે નંદ બીજાના સમયે બહુ સખ્ત હશે એમ લાગે છે (કાળાશક બિરૂદનું કારણ શુદ્ધ પાણીના લગ્નને ગયું છે તે આશયથી આ વાક્ય લખ્યું છે. બાકી ખરી સ્થિતિ શું હતી તે માટે જુઓ પુ. ૧. પૃ૩૩૪ થી ૩૪૨). વળી તે ગ્રંથી, બિંદુસાર અને અશોકે કાંઈક શિથિલ કરી નાંખી હોય એમ દેખાય છે. જો કે તે સમયે પણ ઉંચ ત્રણ વર્ણમાંજ તેને અંગેની શ્રેણિઓમાંજ) અરસપરસ વિવાહ થતો; બાકી શુદ્ધ સાથે વિવાહ વતજ થઈ ગયો હતો. ( ૨૮ ) ગણિકા તે બાજારી વસ્તુના દરજજે ઉતરી પડી નહતી. (૨૯) ત્યારે પણું જાસુસ ખાતું ચાલતું હતું. આ સ્થિતિ સુચવે છે કે હવે દ્રશ્યમેહ વ્યાપાર વધારવા તરફ વૃત્તિની વૃદ્ધિ થવા માંડી હતી. એટલે કે, પ્રથમ જે જો મોહ હતો, તેમાં જમીનમેહ વધ્યો હતો અને તે બાદ હવે જરમેહને પ્રવેશ થવા માંડે હતે. જર, જમીન, અને જેરૂના મેહ વધવાનો જે કમ આપણે પુ. ૧ પૃ. ૭ ટી. ૧૧ માં બતાવ્યા છે, તે આ હકીકત સાથે સરખાવવાથી તેની સત્યતાની ખાત્રી થશે,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy