________________ પરિચ્છેદ ] પ્રીતિના પુરાવા 185 ત્યારે જળની તંગી ન પડે તે માટે, સ્વામિવાત્સ- ત્યતાની& ભાવનાથી પ્રેરિત થઈને તે બંધાવ્યું હતું. આ મુદ્દા પછી, નિશકિતપણે પ્રતીતિ થાશે કે, ચંદ્રગુપ્ત સમ્રાટ પતે જૈન ધર્મ હત૮૦. તેમ તેમના રાજગુરૂ–ચાણક્યછ પણ જૈન ધર્મ જ હતા. આ બાબતમાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પોતે જ અખંડનીય અને અતૂટ પુરાવો ગણી શકાય તેમ છે. જ્યારે સુદર્શન તળાવને પ્રસંગ ચર્ચાય છે અને તેમાં વળી જશુવાયું શાસ્વતે કહેવાતાં છે કે, શાસ્વતા જૈન તીર્થ છતાંયે કાળના શત્રુંજયની તળેટી, ચંદ્રગુ ઝપાટામાં પ્તના સમયે, જુનાગઢ પાસે હતી. તથા વર્તમાન કાળે તે, તેને પાલીતાણા નજીક ગણવામાં આવે છે. ત્યારે આ બધું કેમ બનવા પામ્યું હશે તે પણ જાણવું જરૂરી છે. પાશ્ચાત્ય સંસ્કૃતીના એક પક્ષી સંસર્ગથી આપણે પ્રથમ તે માત્ર, પ્રત્યક્ષ-૧ જણાય તેને જ સત્ય તરીકે સ્વીકારતા હતા: પછી તેમાં સુધારો થતાં, પ્રત્યક્ષ છે કે અપ્રત્યક્ષ હે, પણ બુદ્ધિમાં ઉતરે તેમ હોય તેને સ્વીકાર કરતા શીખ્યા. પછી તે બુદ્ધિ ઉપર એપ ચડતાં, તેની જડતા અને તીવ્રતાની તારતમ્યતાના પ્રમાણમાં ભેદ પડયા. અને તેમાં પણ વળી વૈજ્ઞાનિક દ્રષ્ટિ ભળતાં, પચાસ વર્ષ પહેલાં જે વસ્તુને સ્વીકાર મન કેવી તાત્કાલિક જરૂરિઆતવાળું દીસતું હતું. ( 9 ) સ્વામિવાત્સલ્યતાની મહત્વતા વિશે જુઓ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર. પિતાને ધમ પાળનાર જે હોય, તેને સ્વામિભાઈ કહેવાય છે. તેની તરફ વાત્સલ્યતા એટલે પ્રેમ, મમતા, હમદહી, બતાવવાં તેનું નામ સ્વામિવાત્સલ્યતા કહેવાય. આ ઉપરથી સમજાશે કે આવી હમદહીં અનેક પ્રકારે બતાવી શકાય. રાજા ચંદ્રગુપ્ત પાણીની સગવડ જે અહીં કરી બતાવી છે તે પણ એક જાતની સ્વામિવાત્સલ્યતાનો અંશ છે. આ સ્વામિવાત્સલ્યતા શબ્દ, માત્ર જૈન પ્રજાને રૂઢ લાખ હોવાનું ધારીએ છીએ. વળી હાલતે તે પણ એકજ અર્થમાં વપરાતે થઈ ગયા દેખાય છે. એટલે કે, જમણવાર કરો અને જૈન ધર્મ પાળનારને જમાડવા તેનું નામજ સ્વામિવાત્સલ્યતા ગણાઈ રહી છે. આવી સંકુચિત વૃત્તિમાં પણ સ્વામિવાત્સલ્યતાનું મહત્ત્વ સમજી શકાય તેમ છે. ( 80 ) જુએ ચંદ્રગુપ્તના તથા મહારાજના પ્રિય દશિનના સિક્કાઓ (કે. એ. ઇ. પટ નં. 12 આંક ન. 10 અને 14 આ બુકમાં આંક નં. 67, 71 વિગેરે). ચંદ્રગુપ્ત જૈનધમાં હતા તે માટે આગળ ઉપર તેનું વર્ણન જુઓ. ( 81 ) વૃક્ષ કે વનસ્પતિ નજરે હાલતી ચાલતી દેખાતી નહોતી. તેથી તેને જડ વસ્તુ તરીકે જ માની લેવામાં આવતી હતી. બળદ કે તેને ખેંચનાર પશુવિના ગાડી તે કયાંય ચાલેઃ અથવા દીવાસળી પેટાવ્યા વિના દિ તે વળી થતું હશે. આવા પ્રકારની માન્યતા હવે તજી દેવી પડી છે. ( 82 ) પૃથ્વીની આદિ બહુ જૂની હોઈ ન શકે એમ મનાતું. પણ મિસરની કબમાંથી બે લાખ વર્ષ પૂના હવે જ્યારે મનુષ્ય શબ (જેને મમી કહેવાય છે) નીકળ્યા ત્યારેજ પૃથ્વીની આદિ પણાને ખ્યાલ ફેરવો પડયો. તેવીજ રીતે. મનુષ્યનાં શરીર અને આયુષ્ય વર્તમાન કાળની પેઠેજ, પૂર્વ કાળથી ચાલ્યાં આવે છે, અન્યથા હોઈ શકે નહીં. તે વિચાર પણ રાક્ષસીકરના મનુષ્ય હાડપીંજરે જ્યારે મળી આવ્યાનું જણાતું જાય છે, ત્યારે પરિવર્તન જ માંગશે. ( 83 ) ઉડન પાવડીની વાતો કોઈ માનતું નહતું. પણું બલુન અને વિમાન ( વાયુજહાજ ) થતાં, હવે તે વાત સ્વીકારવી પડે છે. પૃથ્વીની સપાટી ઉપર, એક સ્થાનેથી પરિક્રમા આરંભનાર, કાળ ગયે તેને તેજ સ્થાન ઉપર આવી રહે છે. એટલે પૃથ્વી સિવાય બીજી દુનિયા કયાંય હેઇજ ન શકે, અને આયશાસ્ત્રોમાં વર્ણવેલા દેવક, હિમવંત પર્વત, કાળોદધિ, લવણુસમુદ્ર આદિ બધાં વણને કપીતજ છે; એવી માન્યતા હજુ પણ દૃઢપણે માનનારા છે જ, પણ તેઓ પોતાની સ્થિતિ ભૂલી જાય છે કે, પૃથ્વીની સપાટી ઉપરની પરિક્રમા તે, કંડાળામાં-ચક્રમાં-ફરતા ઘાણના બેલના જેવીજ કહેવાય. પણ આપણી આ પૃથ્વીથી પર એવા અન્યગૃહોની પૃથ્વીઓ સાથે, જેવી કે માસ (મંગળગ્રહ)ની પૃથ્વી સાથે અહીં બેઠા સંદેશા ચલાવી શકાય એમ 24