SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્છેદ ] થાય છે ખરા, પણ આઠમા માસે જન્મેલ હાય તા તે બાળક બહુધા તા જીવંત જ રહેતુ નથી; અને કના શુભયોગ . કદાચ જીવંત રહેવા પામે, તે શરીરે દુળ અને કમતાકાત જ રહે છે. આ કારજીથી કુમાર બિંદુસારનું શરીર ઉમરે પહેાંચ્યા ત્યારે પણ બહુ જ ક્ષીણુ દીસતું હતું. તેમ તે લાંષુ આયુષ્ય ભોગવવા પામ્યા પણ નથી. ઉપરમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધ પુરૂષોને ઠપા આપી, તેમના રહેતેમના ધર્મ સદાણુ-મ—ઉપાશ્રયે વિદાય અધી વિશેષ કરીને, પછીથી ચાણકયજી હકીકત પુરસદ મેળવી, તેમના ગુરૂ પાસે ગયા, અને આચાય જીને કહેવા લાગ્યા કે, આવી રીતે શિષ્યેાતે રાજમહેલમાં અન્ન આરાગવા જવા દેવાથી, ધની નીંદા થવા સ ંભવ છે. આચાય જીએ ચાણુકયને ચંદ્રગુપ્તનું જીવન ( ૧૮ ) વડાદરા લાઇબ્રેરી સ’પ્રતિ કથા પૃ. ૫૮:— ગુરૂએકહુ છુના મનિતઃ મોડ થૈ । હૈ ચાણકય તુ પેાતે શ્રાવક છે, અને તારા પિતા ચણીતા શ્રાવકમાં ઉત્તમ હતા, તેની તું અનુમાના કર ( જીઓ ઉપરમાં ટી, ન’. ૬૪ ) એટલે એમ થયુ કે આ ભાજનવાળા બનાવ મ. સ. ૧૫૭ ઇ. સ. પૂ. ૩૭૦ માં બન્યા છે. અને તે વખતે દુષ્કાળની અસર ભયંકરપણે દેખાવા માંડી હતી. તેથી સહજ અનુમાન કરી શકાય છે કે દુષ્કાળના આરંભ તે પહેલાં ત્રણ ચાર વર્ષે તા જરૂર થઇ ગયા હરોજ. આપણે તેને સમય મ. સ. ૧૫૩ એટલે ઈ. સ. પૂ. ૩૭૪ હાલ તુરત ઠરાવીશું. જૈન ગ્રંથમાં એક હકીકત એમ નીકળે છે કે, દુષ્કાળને અંગે શ્રવણાની સ્મરણ શકિત તથા પઠન પાઠન કરવાની શક્તિ હીણ થઇ જતી હતી. તેથી શ્રી સ’ભૂતિવિજય પાટલિપુત્રના સધની વિન તિથી સ્થૂલીભદ્ર નામના શિષ્યને નેપાળ દેશમાં કે જયાં શ્રીભદ્રબાહુ સ્થિત થઇને તે સમયે રહ્યા હતા, ત્યાં તેમની પાસે અભ્યાસ અરે માકલ્યા હતા, આની મતલબ એવી છે કે, તે સમયે દુષ્કાળની અસર ધણી થવા પામી હતી. ભૂતિ વિજયનું સ્વર્ગગમન મસ૧૫૬ માં છે. એટલે ૧૮૧ શાંત પાડીને ઉપદેશ દીધા કે, પંડિતજી, ધર્મની નીંદાના કારણરૂપ આ એ સા કરતાં તે આપ પોતેજ વધારે કારણરૂપ છે. કેમકે, આપ જેવા સમ` જૈન ધર્મના ભક્ત હાવા છતાં, અને રાજ્યમાં કુલકુલાં સરમુખત્યાર હેાવા છતાં, આવા દુભિક્ષ કાળે, શ્રમણ પુરૂષોના નિવૉહતે પણ રાજ્ય તરફથી બાબસ્ત નથી થતા. પરિણામે પેટના ખાડા પૂરવા માટે, સાધુઓને અતિચારનુ ૧૯ પાપ માથે વહારી લઈને પણુ રાજપીંડ આાગવા સુધીનું પગલું ભરવું પડેછે, તે તમને પેાતાને શું લજ્જાસ્પદ નથી ? ચાલુક્યજી પેાતાની ભૂલ તુરત સમજી ગયા. અને તે દીવસથી સાધુઓ માટે અન્ન પાણીની રાજ્ય તરફથી ગાઠવણુ કરી દીધી. ધીમે ધીમે વર્ષો જતાં ગયાં, દુભિક્ષ મટી સુકાળ થવા લાગ્યા, તેમ તેમ ચંદ્રગુપ્તનુ રાજ્ય તપવા માંડયું. પાતે બધી રીતે સ્થિર થતા ગયે તે પૂર્વે ઉપરના બનાવ બન્યા ગણાય. તેમના મરણ પહેલાં જો એ એક વરસે ઉપરના પ્રસંગ બન્યો હોય અને તે પહેલાં ત્રણ ચાર વર્ષથી જે દુષ્કાળ પડી ગયા હાય, તા તે હિસાબે દુષ્કાળના આદિ સમય મ સ. ૧૫૦ એટલે ઇ. સ પૂ ૩૭૭ મુકી શકાશે. સરખાવા ઉપરમાં ટી. નં. ૨૧. ( ૬૯ ) આચાર્ અતિચાર અને અનાચાર: આમાં અતિચાર શબ્દ જૈનદર્શનના રૂઢ શબ્દ છે. શ્રવણને જે નિયમા પાળવા પડે છે તેને ‘ આચાર ’કહેવાય છે અને તે ઉપરથીજ જે સૂત્ર ગ્રંથામાં સાધુ-સાધ્વીને પાળવાના આચારાનું વન મુખ્યત્વે અપાયું છે તે સૂત્રનુ’ નામ ‘આચારાંગસૂત્ર’ કહે. વાય છે. આવા આચાર પાળવામાં કિંચિતપણે દોષ લાગે તા તેનું નામ ‘અતિચાર' હેવાય છે. એટલે કે આચાર ભંગ જેમાં થતા ન હેાય, પણ કાંઇક અંશે ન્યૂનાધિક દોષ લાગતા હોય, તા તેવા દેષને ‘અતિચાર' કહેવાય છે. આવા દોષની ધ્ધિ માટે, તપશ્ચર્યાં આદિ જે કાંઇ કરવું પડે તેને ‘આલાચના' કહેવાય છે, મતલબ કે અતિચારના દોષમાંથી હજી દેષમુકત થવાય છે. જ્યારે ‘અનાચાર”માં તા મૂળ શ્વેતનેાજ ભંગ થતા ગણાય છે, અને તેથી તે દ્વેષની શુધ્ધિજ કરી શકાતી નથી
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy