________________
પરિચ્છેદ ].
નામની ઉત્પત્તિ
૧૬૭.
સમજવા તેણે ડોશીને પૂછયું કે, મા, તમે ચાણ- કયને ઉદ્દેશીને શું કહ્યું?ડોસીએ ખુલાસો કર્યો કે, ચાણક્ય નામે પંડિત છે. તે આ પ્રદેશમાં ભટકે છે. અને મોટા મગધપતિ સામે બાથ ભીડવી છે તેની વેતરણમાં તે, મગધપતિના રાજ્યની સીમાથી, એક પછી એક મુલક કબજે કરીને આગળ વધતો નથી, પણ વચમાંથી છૂટા છવાયાં ગામ કે શહેર ઉપર ધાડ પાડે છે. તે તેની મૂર્ખાઇ નથી શું ! જેમ આ બાળક દાઝયો તેમ તે પંડિત પણ દાઝે છે–પોતાના પ્રયત્નમાં પાછો પડે છે. આ ઘટતી ઉક્તિથી પં. ચાણક્ય પિતાની ભૂલ સમજી ગયો અને પછી પોતાની બધી બાજી ફરી ગોઠવી.
આ બધા સમય દરમ્યાન કે ચંદ્રગુપ્તના ભુજબળથી અને પિતાની બુદ્ધિમતાથી ધણે
દેશા કબજે કરી લીધો હતો અને ચંદ્રગુપ્તને રાજા તરીકે પણ ઓળખાવી રહ્યો હતો. પણ તે કયો દેશ અને તેના રાજપાટનું સ્થાન કર્યું, તે હજુ નિશ્ચિત પણે કહી શકાય તેવી સાબિતીઓ જડતી નથી. પણ સંભવ છે કે, હાલના બિહાર પ્રાંતના પાશ્ચાત્ય પ્રદેશમાં જંગલી વિસ્તારમાં હશે. છતાં એટલું તે ભાર દઈને કહી શકાય છે કે, આ બધા સમયને કાળ તે, લગભગ આઠ વર્ષથી કાંઈક અધિક જેટલો હતા જ. - હવે તેણે, પિતાના કમની દીશા બદલી પાસેનો પ્રદેશ જે બહુ જ ઝાડી અને જંગલો તથા પર્વતેથી ભરપુર હતું, અને જેને લીધે તેને પાર્વતીય પ્રદેશ કહેવાતે, તેના અધિપતિની સહાય લીધી–આ પાર્વતીય પ્રદેશ ઉપર કલિંગાધિપતિ મહાન ખારવેલના વંશ જ વક્રગીવની તે સમયે
પિતાનાં બચ્ચાને ભાખરી શેકીને ખાવા આપી. તે બચ્ચું વચલે ભાગ ખાઈને, કિનારી એમને એમ રહેવા
તે અને બીજી ભાખરી માંગતા હતા. ત્યારે બાઈ બેલી કે, આ છોકરાની રીતભાત તે, રાજ્ય મેળવવા માટે ચંદ્રગુપ્તની રીત જેવી છે. તે છોક બો . હે માતાજી, હું શું કરું છું અને પેલા ચંદ્રગુપ્ત છે કર્યું હતું તે સમજાવો. તેણી બેલી, હે મારા વહાલા બચ્ચા, તું જેમ કોર કેર પડતી મૂકીને માત્ર ગર્ભ જ ખાય છે, તેમ ચંદ્રગુપ્ત રાજ્ય મેળવવાની હોંસમાંલાભમાં, સરહદ ઉપરથી હલ્લો કરીને, જેમ જેમ ગામ આવતાં જાય તેમ તેમ કબજે કરી લઈ આગળ વધવાને બદલે, એકદમ દેશની મધ્યમાં ઘૂસી ગયા હતા. જેથી તેનું લશ્કર ચારે તરફ ઘેરાઈ જઈને નાશ પામ્યું હતું. આ તેની મૂર્ખાઇ હતી.=An anecdote has been told of Chandragupta in the commentary on the great Chronicle of Ceylon (see Mahayansha P. 123. Columbo Edi. 1895 ). In one of the villages a woman (by whose hearth Chandragupta had taken refuge) baked a chupathy and gayo it to her child. He leaving the edges ato only the contre and throwing the edges away, asked for another cake, Then
she said, the boy's conduct is like Chandragupta's attack on the kingdom. The boy said " Why mother what am I doing and what has Chandragupta done? Thou, my dear, said she, throwing away the outside of the cake, eatest the middle only. So Chandragupta, in his ambition to be a monarch, without beginning from the frontiers and taking the town in order as he passod, has invaded the heart of the country, and his army is surrounded and destroyed. That was his folly.
( ૯ ) આ સમય સુધી (પાછળથી જણાયું છે કે, આ સમય ઈ. સ. પૂ. ૩૭૨ અને ૩૮૧ વચ્ચે છે ). ચાણક્ય છ અર્થશાસ્ત્રમાં ઉંડે ઉતર્યો નહીં હોય એમ સમજાય છે.
( ૧૦ ) વિશેષ વાંચનથી આ બાબતનો કાંઈક નિરધાર કરી શકો છું. જુઓ આગળ ઉપર..
( ૧૧ ) જેનો સમાવેશ વંશદેશમાં થતો હતો જુઓ પુ. ૧, ૫. ૧૪૦ ઉપરનું વર્ણન.
( ૧૨ ) હાથીગુફા લેખમાં ખારવેલના આ ઉત્તરાધિકારીનું નામ સ્પષ્ટ આલેખાયેલું છે એટલે કે તદ્દન સત્ય વસ્તુજ છે.