________________
પરિચછેદ ]
ચંદ્રગુપ્ત ખરે છે ?
queen of the last legitimate sovereign, contrived the king's death and under pretence of acting as guardian to his sons, got them into his power and exterminated the royal family.ee After their extermination, he begat the son, who was reigning at the time of Alexander's campaign. 10° and, who more worthy of his father's condition than his own, was odious and contemptible to his subjects. 101
આ અંગ્રેજી ફિકરાનો અનુવાદ ગુજરાતી ભાષામાં પણ લખીએ; જેથી વાચકને મજકુર લેખકનું કથન સમજવામાં સુગમ પડે; “ જ્યારે અલેકઝાંડર હાઈસીઝ ( ઝેલમ નદી ) પાસે પડાવ નાંખીને રોકાયો હતો, ત્યારે તે ને એક હિંદી સરદારે
આવીને એમ ખબર આપ્યા હતા, કે ગંગા નદીના તટ પ્રદેશમાં વસતી ગંગેરીડી અને પ્રાસી પ્રજાના રાજાનું નામ ઝેન્ડઝ અથવા અગ્રઋ હતું. ૧૦૨ ( ગ્રીક પ્રજાને પિતાની ભાષાથી જે અપરિચિત શબ્દ હોય તેને સારામાં સારી રીતે જે ઉચ્ચાર કરી શકાય, તે પ્રમાણે આ ઉચ્ચાર સમજો-મતલબ કે ખરે શબ્દ શું હતું તે તો આ નથી ) અને પ્રાસી પ્રજાનું પાટનગર નિર્વિવાદિત પણે પાટલિપુત્ર હતું. તેથી જે સમાચાર અલેકઝાંડરને મળ્યા હતા, તે મગધના રાજા સંબંધી જ હાઈ શકે. આ મગધને રાજા, તે હિંદ પ્રજાની દંતકથા માંહેલા, નંદરાજામાને એક હો જોઈએ. કહેવાય છે કે,૧૦૪ તે રાજા દુષ્ટ હતા તેમજ વ્યભિચારી સ્ત્રીના પેટે જન્મેલ હોવાથી૧૦૫ પ્રજામાં અતિ અળખામણો થઈ પડયો હતો. વળી કહેવાય છે કે, ૧૦૧ હજામના પેટને તે હતે.૧૦૭ આ હજામ મરહુમ મગધપતિની રાણી સાથે યારીમાં હતા, એટલે તેણે રાજાનું ખૂન કરાવ્યું હતું.
વિશેને ખ્યાલ રાખીનેજ કરે રાખ્યું દેખાય છે. બાકી મૂળ લખાણમાં તે કયાંય, આવા તે શું પણ આવા ભાવાર્થના શબ્દો પણ દેખાતા નથી ? પણ જ્યાં મૂળ આ યોજનાથી, એટલે કે નંદરાજાનું નામ નિશાનજ અસલ શબમાં લખાયું નથી, (તેમાં તે xandrammes લખ્યું છે, ત્યાં પછી જે બધું લખાણ લખાય તેની કિંમત શું આંકવી ?
( ૯ ) એટલે તો એમ થયું કે, ખરા રાજકુમાર ને મારી નાંખીને, તે હજામ પોતેજ, આખા રાજ્યને માલિક બની બેઠો હતે ( વળી સરખાવો તેમનાજ શબદો વાળી હકીકત નીચેનું ટી. નં. ૧૦૦ )
( ૧૦૦ ) એટલે કે પાછળથી એક છોકરો જભ્યો હતો. તે ઉમર લાયક થઇને ગાદીએ બેઠા હતા. જે, અલેકઝાંડર હિંદ ઉપર આવ્યા ત્યારે રાજ પદે હતે. મતલબ એ થઈ કે, જે હજામ હતો તે પોતે તે ગાદીપતિ થયાજ નથી. (સરખાવો ઉપરના. ટી. નં. ૯૯ નું લખાણ ) પણ તેને પુત્ર, ફતો સારો પુત્ર કે ફાતે તેની માસુક રાણું હતી તેના પેટનો-પણ એટલું તે
સિદ્ધ થાય છે કે, જ્યારે અલેકઝાંડર આવ્યો હતો ત્યારે જે wicked = દુષ્ટ રાજાની વાત કરી ગયા અને જે હનમના પેટનો હતો, તેની તે હયાતી નહતી જ, પણ તેને પુત્ર હતો એટલે કે જેને Xandrammes or Agrammes લખી ગયા છીએ તે નહતો એમ ઠર્યું').
(૧૦૧) કહો, આવા શબ્દો લખી કાઢવાનો કયાંય મેળ ખાય છે ખરો? કે કાંઈ આધાર પણું બતાવાય છે? કે માત્ર એક જણાએ કહેલ, એટલે તે મુદ્દો લક્ષમાં રાખીને ગતાનુગતિકની રીતિએજ લખાણ હંકાયે રાખ્યું છે,
( ૧૦૨ ) અહીંની સમાજ માટે ઉપરની ટી, નં. ૯૨ વાંચો.
(૧૦૩) આની સમજ માટે ઉપરનું ટી. નં. ૯૭ વાંચે.
( ૧૦૪ ) આ શબ્દની સમજ માટે ઉ૫ર ટી. નં ૯૪ ની ટીપણ વાંચો.
( ૧૦૫) આ ઉપરની ટીકા માટે ટી. નં. ૫વાં. ( ૧૦૬ ) આ માટે ઉપરનું ટી. નં. ૯૬ વાંચે. (૧૦૭) આ માટે ઉપરનું ટી. નં. ૯૭ વાંચે,