________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
૧૨
સ્વસ્તિક છે. તેને ૫. જયસ્વાલજીએ૧૮ All-India empire=સમસ્ત હિંદનું સામ્રાજ્ય, એ અર્થ કર્યો છે. જ્યારે જૈન૧૯ સાહિત્યમાં તેને અર્થ, ૨૦ ત્રણે સમુદ્રો અને ચેથે હિમવાન પર્વત, તે ચારેની૨૧ અંદર ઐશ્વર્યપણાથી ઉત્પન્ન થાય છે. એટલે કે તે ચારેને સ્વામી ગણો એવો થાય છે. એટલે કે પંડિતજીની માન્યતા પ્રમાણે તે માત્ર એકલા હિંદના સામ્રાજ્યને જ સમ્રાટ કહેવાય, જ્યારે જૈન સાહિત્યની માન્યતાએ, એકલા હિંદ કરતાં અનેક ગણી વિસ્તારની ભૂમિ અને સમુદ્રને તે સમ્રાટ હતા.
જે ધાર્મિક ચિહ્ન છે તે જૈન ધર્મ રાજા દશરથનો હતો એમ સૂચવે છે અને તેના ઈ. સ. પૂ. બરાબર છે એમ નાગાર્જુન ગુફાના શિલાલેખથી આપણને માહિતી પણ છે. | ૨૮૯ થી ૨૨ સવળી બાજુ જે, હાથી છે૨૪ તે એમ બતાવે છે કે તેને અને સમ્રાટ પ્રિયદર્શિનને સંબંધ છે. ૨૫ ઉપર અન્ય સિક્કા જે હાથીવાળા આપ્યા છે, તેમાં તે સવળી બાજુ હોવાથી, તે સિક્કાવાળા રાજાને હાથીના ખંડિયા તરીકે ગણ્યા છે. પણ અહીં હાથીને દાંતવાળા બતાવ્યો છે, એટલે કાંઇક જુદા જ અર્થમાં લેવાનું રહે છે. અને તેથી પ્રિયદર્શિન અને દશરથને એક સરખા દરજ્જાના અને સમસમી ગણીશું.૨૭
કલગી ઘેડાને અર્થ શું થઈ શકે છે તે માટે ઉપરના સિકકા નં. ૬૭, ૬૮, ૭૧, ૭૨, વિગેરે જુઓ.
પં. જયસ્વાલજી એમ જણાવે છે કે, આ ચહેરો રાક્ષસને નથી. પણ મનુષ્યને જ | ઇ. સ. પૂ. ર૩૬ ચહેરે છે. તેની જીભ બહાર નથી નીકળતી, પણ દાંત વિનાના વૃદ્ધ પુરૂષનું જડબું હોવાથી૨૯ થી ૨૮૨૨૬ સુધી તેવો દેખાવ જ લાગે છે. ઉલટું ચહેરે હસમુખો છે. મારી માન્યતા પણ તેમજ બંધાઈ છે.
વળી આ જાતને એક બીજો સિકકો, પણ કાંઈક સ્પષ્ટ લેખવાળો પંડિતજીએ કલકત્તાના ઈમ્પીરીઅલ મ્યુઝીઅમમાં જ છે અને તેની અવળી બાજુએ “ સુભાગસે ” આવા શબ્દો છે જેથી આ સુભાગસેનના ૩૧ તેમણે ઠરાવ્યા છે.
(૨૩) તેમાં રાજા દશરથે આજીવિકા મતના નિગ્રંથ મુનિઓને દાન આપ્યાને ઉલ્લેખ કરેલ છે. (૨૪) હાથી વિષે પં. જયસ્વાલજીની શું માન્યતા છે, તે માટે ઉપરમાંનું વધુ પ્રકાશવાળું વર્ણન જુઓ. (૨૫) દશરથ અને પ્રિયદર્શિનને શું અને કે સંબંધ હતો, તે બધું પ્રિયદનિના વૃત્તાંતે તથા પુસ્તકના અંતે
પરિશિષ્ટ જુઓ. (૨૬) પ્રિયદશિનના તાબે જે રાજાઓ હતા, તેઓએ તેમાં હાથીને દાંત વિનાનો ચિતર્યો છે : જ્યારે દશરથના
સિક્કામાં દંતશળ બતાવ્યા છે: તે સ્થિતિ અર્થસૂચક છે : અને એમ બતાવે છે કે, ભલે તે પ્રિયદર્શિન
સમ્રાટની છાયામાં રહ્યો હતો, પણ કઈ રીતે તાબેદાર કે ખંડિયા પણે તે નહતો જ, (૨૭) ઉપરની ટીકા નં. ૨૬ જુઓ. (૨૮) આ સમયના નિર્ણય માટે રાજા દશરથવાળું પરિશિષ્ટ આ પુસ્તકના અંતમાં જુઓ. (૨૯) જુઓ પૃ. ૧૨૪ માં આ સિક્કા વિશેના ટાંચણે. (૩૦) જુએ ટીપ્પણુ નં. ૨૯, (૩૧) આ સુભાગસેન કોણ હતા તથા તેને સમય કર્યો, તે સર્વ અધિકાર માટે પુસ્તક ત્રીજાની શરૂઆતમાં
૧૭