________________
ભારતવર્ષ ].
- તથા અન્ય માહિતી
૧૦૧
તેને રાજવંશ – જેને ગર્દભીલવંશ૮૫ કહેવાય છે તે હેય. સ્વસ્તિક તે જૈન ધર્મ અને ઉજૈન ચિહ્ન તે અવંતિપતિ સમજવો. વળી તેનું તદ્દન સ્વતંત્રપણું પણ સૂચવે છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે રાજા વિક્રમાદિત્ય ૮૬ શકારિ કે તેના પિતા દર્પણ ગર્દભીલના આ સિક્કા હોવા સંભવે છે. (સરખાવો કે. આ. રે. પટ ૧ માં આંક નં. ૯-૧૧ ના ચિ જેને લગતી હકીકત નીચેના સિક્કા નં. ૮૨, ૮૩ માં આપી છે.)
આંક નં. ૧૮ નું ચિત્ર જુઓઃ નં. ૧૮ વાળું કે. હ. ઈ. નું છે જ્યારે આ નં. ૪૦ નું ચિત્ર છે તે કે. એ. ઈ. માંથી લીધું છે. બન્ને એક જ છે. તેને લગતી માહિતી માટે નં. ૧૬-૧૭ ના સિક્કાનું વર્ણન વાંચે.
ક્ષવરાટ મિનેન્ડર૮૭ સિક્કો છે. તેના ચહેરાને પરિચય કરાવવા પૂરતો જ હેતુ ઈ. સ. પૂ. ૧૫૫. છે. બાકી સિક્કાના લેખમાં કે ચિત્રમાં કાંઈ નોંધવા જેવું દેખાતું નથી.
મહાક્ષત્રપ પોતિકના પુત્ર ચાણને છે એમ સ્પષ્ટ નિર્દેષ કરેલ છે. એટલે હવે | ઈ. સ. પૂ. ૧૨૫ સ્પષ્ટીકરણની જરૂર રહેતી નથી.
સફાઈટસ, જેને સૌભૂતિ કહેવાય છે તે રાજાને આ સિક્કો છે. સૌભૂતિ રાજા | ઇ. સ. પૂ. ૩૨૭ ઇતિહાસમાં પોતાના ટૂંકા નામથી-આંભિરાજાના નામથી-વખ્યાત થયેલ છે. | થી ૩૨૦.
નામ કે કોઈ બીજી નિશાની નથી. એટલે આંધ્રદેશ ઉપર શ્રીમુખ આંધ્રપતિની | ઈ. સ. પૂ. ૪૯૬ સના થઈ તે પહેલાંના સમયનો ઠરે છે. અને મોટા બે નાગ છે એટલે શિશુનાગ | થી ૪૭૨ સુધી. વંશી૯૦ ઠરી શકે. તેમાં કૃણિકના રાજ્ય અમલ સુધી તે આંધ્ર ઉપર કેઇની સત્તા નહતી, એટલે તે બાદના સમયને જ તે કરી શકે. એટલે કાંતે ઉદયાશ્વભદને અને કાંતિ અનુરૂદ્ધ-મુંદના સમયને કહી શકાય.
(૮) ચોથા પુસ્તકે તેને લગતી હકીકત જુઓ. (૮૯) જુઓ ૫,૧૫.૧૦૧ (૯૦) ઉપર પૃ. ૬૨ નો પહેલા કલમની હકીકત
એ
કે