________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
ઉપરના નં. ૧૬ વાળા સિક્કાનું લખાણ છે તે અહીં પણ લાગુ પડે છે એમ સમજી તે વાંચી લેવું.
ઉપરના સિકકા ન’. ૧૬, ૧૭ વાળુ` વિવેચન અહીં પણ લાગુ પડે છે.
*વશી ક્ષત્રપેાના અન્ય સિકકાએ ઉપર, સ્ટાર અને ક્રેસટ ( સૂર્ય-ચંદ્રના જેવી ) ની જે નિશાનીઓ છે તેના જેવી આ સિકકા ઉપર નિશાનીઓ હાવાથી, તે પણ ચ′ણુવ શનાજ હોવા જોઇએ એમ કલ્પના કરી બેસારી છે. બાકી તે સિકકાની માફક આ સિકકામાં સાલ પણ નથી, તેમ નામ પણ નથી, તેમ રાજાનુ` મેઢું પણ નથી. પણ તેને ખલે મુખ સામે જોઇ રહેલા વત્સની નિશાની છે.૩૮ મતલબ કે કેવળ કલ્પના કરીનેજ ચષ્ઠવ શના ઠરાવાયા છે અમારા વિચારા માટે નીચેના સિક્કા નં. ૨૩-૨૪ જુએ.
આમાં પણ ન”. ૧૯, ૨૦ ની માફક કાઇ સાલ, નામ, કે મહારૂં પણ નથી. કેવળ સૂર્ય ચદ્રની નિશાનીઓ હાવાથી તેમને ચઋણુવ’શના માની લીધા છેઃ ન. ૧૯ અને ૨૦ કરતાં આમાં ફેર એ છે કે, તેમાં વત્સ–વૃષભ છે જ્યારે આમાં તે સ્થાને હાથી છે.... અમારા વિચારા માટે ન, ૨૩-૨૪ ના સિક્કા જી.
આ બધાનું વિવેચન કરવામાં બીજા આસનમાંની ત્રણ હકીકતો આપણે વિચારવી રહે છે (૧) ધાતુ (ર) નામ અને સાલ તથા (૩) અન્ય જે કાંઈ સમજૂતિ કે ચિહ્ન હાય તે. એક પછી એક તે સ્થિતિના વિચાર કરીએ. (૧) ધાતુ—આખા વંશના સર્વે સિક્કા જે મહારાવાળા મળી આવ્યા છે તે તેા સવે રૂપાનાજ છે. કાઇ પણ ખીજી ધાતુના નથી. એટલે આ ૬૦ સિક્કા અપવાદ રૂપેજ છે. તેમાંયે પેટીનના (૩૮) જે છે તે ગાળાકારે છે. જ્યારે તાંબાના અને સીસાના મળીને (૨૨) છે તે સર્વે ચાખડા છે. એટલે ધાતુની, આકારની તથા સંખ્યાની દૃષ્ટિથી જોતાં તાંબાના તેમજ સીસાના તદ્દન અપવાદ રૂપે દેખાય છે. જ્યારે પાટીન વિશે હજી વિચાર કરવા રહે છે ખરાઃ (ર) નામ અને સાલ—
સદર
ઇ. સ. પૂ. ૪૧૭ થી ૪૧૫
નીચેના સિક્કા ન. ૨૩-૨૪ જુઓ
૫
નીચેના સિક્કા ન ૨૩–૨૪ જી.
(૩૯) વિદ્વાનાએ આ સૂચ'દ્રની નિશાનીઓને ચણવંશી રાજાઓનું વંશશ ક ચિહ્ન ગણ્યું છે. પણ તે તેમ નથી તે તા માત્ર ધાર્મિક ચિહ્ન જ છે, તે આપણે પુરવાર કરીશું. તે માટે જીએ સિક્કા ન', ૨૭–૨૪ ઉપરના વિવેચનમાં રજુ કરેલી દલીલે। અને ખતાવી આપેલા નિણૅયા ( નીચેની ટીકા ન, ૫૮ નું મૂળ લખાણ પૃ. ૮૯ ઉપર જીએ, )
f 2