________________
સિકાનું વર્ણન
[પ્રાચીન
૧૫ જ
કોસાંબી
કે.એ. ઈ. પટ નં. ૫ આકૃતિ ૮
સવળી-લક્ષ્મીદેવી, કમળ ઉપર; અને બાજુમાં હાથી ઉભા રહી કળશના પાણીથી અભિષેક કરતા દેખાય છે.
અવળી–ધાર્મિક ચિહે છે.
૧૬
કૌશાંબી
|
સિકાના ચિત્રમાં કોઈ વિશેષ નથી. પણ તેમાં લખેલ નામ માટે જ અત્ર તે લેવામાં આવેલ છે. આ રાજાઓને શંગવંશી જે ધારી લેવામાં આવેલ છે, તે પ્રમાણે તેઓ નથીજ.
કે, એ, ઈ, પટ ૫ આકૃતિ નં. ૧૦ થી
૧૮ સુધી.
(૨૦) જુએ પુ.૧૫. ૩૮૩ ની હકીકત. (૨૮) સિકકા ઉપરના શબ્દો (તે માટે બીજું કેલમ જુઓ) પણ આ ઉકેલને ટેકો આપે છે. (૨૯) આ યુક્તિ કેવા પ્રકારની હતી અને તેનો ઉપયોગ કેમ કરાયો હતો તે માટે જુઓ ૫.૧ પૃ. ૩૫૩
નું વિવેચન. (૩૦) વિદ્વાનોએ જેને લક્ષ્મીદેવી કહી છે ( જુઓ આસન બીજું)તે દેવી નથી પણ પુરૂષ છે. અને આ પુરૂષ
છે તેજ રાજા મહાનંદ હોવાનું સૂચવે છે. (૩૧) જુએ ઉપરની ટીકા ૨૭ ની હકીકત. તથા તેને લગતું સિક્કા ઉપરનું વિવેચન. (૩૨) એ પુ.૧ ૧૧૬ થી આગળમાં, લખેલ રાજા ઉદયનના હેવાલ.