________________
ભારતવર્ષ ]
કંઇક વિશેષ
હકીકત કદાચ ઉપયોગી થ ય તેવી ધારણાથી અહીં રજુ કરું છું. રા. બ. . એસ. કૃષ્ણસ્વામિ આયંગર જણાવે છે કે “મોહનજાડા કી ખોદાઈમેં મિલી દૂઈ ચીજે મેં સબસે મહત્ત્વપૂર્ણ સીલે ઔર મુહરે હૈ| -કઈ સીલેપર સીંગે. વાલે કિસી વિચિત્ર પશુકા ચિત્ર હૈ। ઇસકુ કઇ હરિણ, કઈબલ માનતે હૈ કિંતુ-ઈસ ચિત્રકા ભારત વર્ષીય માના હૈ. વળી જૈ. ન. ઈ. પૃ. ૯ર માં વિદ્વાન લેખક જણાવે છે કે
સૌવીરપતિ ઉદયન તે રાજાઓમાં ગેધા સમાન હત” આ વાક્ય પ્રયોગ ઉપરથી સમજાય છે કે, સિંધુ-સૌવીરપતિ રાજા ઉદયન ( જુઓ પુ. ૧ પૃ. ૨૨૨ થી ૨૩૦ નું વર્ણન) મહા પરાક્રમી રાજ હતો અને જ્યારે તેના રાજ્યની હદમાંથી૮૭ ગોદ્દા-ગેંડા–કે સિંગ જેવાં પ્રાણીના સીલો અનેક સંખ્યામાં મળી આવે છે ત્યારે તે પશુનું ચિન્હ, કાતે તે ઉદયન રાજાના વંશનું અથવા તે તે જે. ધર્મ પાળતું હતું તે જૈન ધર્મના૮૮ કઈ તીર્થકરનું નામ સૂચવતું ચિન્હ હેય. મારે આધિન મત એમ થાય છે કે, જેમ વત્સ તે કૌશંબીનું, ચક્ર તે તક્ષિલાનું, ઇત્યાદિ ઇત્યાદિ૯૦ સ્થળદર્શક ચિન્હો છે. તેમ આ ગેડે ( Rhinoceros) તે સિંધુ દેશનું સાંકેતિક સ્થળદર્શક ચિન્હ હોવું જોઈએ.
આ સ્થળ વિશે જ્યારે અત્ર ઇસારે થયે છે ત્યારે તેની પ્રાચીનતાના સમય વિશે પણ બે બેલ જણાવી લઈએ. ઉપર જણાવી ગયેલ વિદ્વાન ડે. આયંગર સાહેબ લખે છે કે, ઇસ લીયે (મેહનજાડારાના ખોદકામમાં સાત પ્રસ્તર દેખાયા છે અને દરેક પ્રસ્તરનું આયુષ્ય અઢીસો અઢીસો વરસનું ગણીને અનુમાન દોર્યું છે ) મોહનજાડકી સભ્યતા ઈસાસે લગભગ ૩૨૫૦ સે.
૨૭૫૦ વર્ષ પૂર્વ કે બીચકે દૂઈ (એટલે કે ઈ. સ. પૂ. ૨૭૫૦ થી ૩૨૫૦ અથવા ઇ. સ. પૂ. ત્રણ હજાર વર્ષના અંદાજની થઈ.) મેં પણ પુ, ૧ પૃ. ૨૨૮માં તે હેતુને મળતીજ વસ્તુસ્થિતિ પ્રતિપાદન કરેલી છે કે તે શહેરનો ઇ. સ. પૂ. ૫૩૪માં નાશ થયો તે પૂર્વે પણ કમમાં કમ બે હજાર વર્ષથી (બે હજારપ૩૪હ્યું. સ. પૂ. ૨૫૩૪ થયા) જાડેજલાલી જોગવતું તે શહેરને કલ્પી લેવામાં વાંધો નથી.
એક વાત યાદ રાખવાની છે કે, વિદ્યાનેએ આના સમયને જે અંદાજ કાઢી બતાવ્યું છે તે, આર્ય સંસ્કૃતિ ઉપરથી તથા હથિયારે, જે વસ્તુઓમાંથી બનાવાતા હતા તે ઉપરથી તારવી કાઢેલા અનેક યુગના સમય આદિ, આનુમાનિક સમયવાળી વસ્તુઓના નિદર્શન ઉપરથી જણાવેલ છે કે જે સમય કાંઈ સ્પષ્ટપણે –મક્કમતાથી આટલાજ કાળનો હતો એમ કેઈથી કહી શકાય જ નહીં એટલે વિધાનએ અનુમાનથી બાંધેલ સમય જે . સ. પૂ. બેથી અઢી હજારનો જણાવ્યો છે તેમાં કેટલુંક ગાબડું પડી પણ જાય અને ઈ. સ. પૂ. બે હજારને બદલે ઓછો સમય પણ ઠરાવી શકાય,
જ્યારે મેં જે નિરધાર બાંગે છે તે, નિર્ણત બતાવી આપેલ સાલ ઉપર રચાયો છે, મતલબ કે, અમુક સાલને પાયો લઈને તે ઉપરથી બાંધેલ નિર્ણય તે કાંઈક વિશેષ વજનદાર ગણાય. છતાં મેં જે જણાવ્યું છે કે તે નગરીની જાહોજલાલી, તેને નાશ થયો તે પહેલાં કેટલીયે સદીઓથી ચાલી આવતી હોવી જોઈએ. આવાં સ્પષ્ટ એકરાર પછી આવિષયના સમય વિશે મારે ચોક્કસ મતજ બંધાઈ ગયો છે એમ તે કઈ કહી નહીં જ શકે. હમેશાં સંશોધનના વિષયજ એવા હોય છે. મેં તે વાચક વર્ગના વિચાર માટે એક સ્થિતિ રજુ કરી દીધી છે.
બહુ પુરાણું સમયને કહી શકાશે. (૮૫) જુએ ઉત્તર હિંદમાંથી પ્રગટ થતા, ગંગા નામના માસિકન, ૧૯૩૩ને જાન્યુઆરીને ખાસ પુરાતત્ત્વ અંક પૃ. ૫૧ થી આગળ.
(<s) Udayana, the bull of kings of Saavita.
(૮) હાલના મેહનજાહેરાવાળું તે સ્થળ અસલમાં આ સૌવીરપતિ ઉદયનનું રાજનગર હતું (જુઓ પુ. ૧ પૃ. ૨૨૨ થી આગળ)..
૧૦.
(૮૮) જુઓ ૫.૧ ૫. ૨૨૫.
(૮૯) જુએ પરિચ્છેદ ત્રીજો, જૈનધર્મના તીર્થકરોનાં લંછન ઉતાર્યા છે તે નં. ૨ ટીપ્પણવાળી હકીકત,
(૯૦) જુઓ પૃ. ૬૧ ઉપરની બે કોલમમાં આલ્ક હકીકત..
(૯૧) મુંબઈથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક ગુજરાતી પત્રમાં તા. ૪-૮-૧૯૩૫ પૃ. ૧૧૩૭ ઉપર શ્રી. . ગિ, મહેતા તરફથી ચર્ચા ઉપસ્થિત થઇ છે તે તરફ વાચકવર્ગનું ધ્યાન ખેંચવા રજા લઉં છું.