________________
ગ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૨૦મો ગુણ
અભિનિવેશનો ત્યાગ आग्रही बत निनीषति युक्ति,
यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु बुद्धि यंत्र,
तत्र सुखमेति निवेशम् । અભિનિવેશ એટલે દુરાગ્રહ... ખોટો મતાગ્રહ-હઠાગ્રહ...પોતાનો જ ક્કકો કરવા સતત પ્રયત્નશીલ રહેવું...વ્યક્તિની જરૂરીયાતો બદલાય તેમ માન્યતા પણ બદલાતી રહેવાની, સાવ ઝીણી ઝીણી બાબતોએ ઘરમાં/સંઘમાં સમાજમાં સંઘર્ષની હોળી પ્રગટાવી દીધી છે... સંકલેશો અને તોફાનો સર્જાય છે.. આ બધાયનું સમાધાન આ ગુણમાં છે. જીવમાત્રના કલ્યાણની ભૂમિકાનું બીજ પડ્યું છે આ ગુણની આરાધનામાં. સદ્ભાવ અભિનિવેશની આધારશિલાને તોડે છે... સર્વત્ર ઊભો કરીએ અહોભાવ... જમાવી દઇએ સદ્ભાવ... પ્રથમ સમજી તો લઇએ...વાંચો આ ગુણને !
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
$
- ૩૩૦