________________
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦
૦
૦
૦
(૧૭ મો ગુણ) ઉપદ્રવી સ્થાને નવિ વસીએ...
૦
૦
૦
૦
૦
૦
त्यजन्नुपप्लुतं स्थानं, (ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ)
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
જૈન શાસ્ત્રકારો કેવા સ્થાનમાં રહેવું અને કેવા સ્થાનનો | ત્યાગ કરવો તે પણ સંસારી-જીવોને સમજાવે છે.
જે સ્થાનમાં ભય હોય, ઉપદ્રવો હોય...હુલ્લડ વગેરે | તોફાનો થતાં હોય...તેવા સ્થાનનો ત્યાગ કરવો ઘટે.
જ્યાં વારંવાર દુકાળ થતો હોય...સદગુરુઓનો સંગ અને ધર્મીપુરુષોનો સત્સંગ ન મળતો હોય તેવા સ્થાનમાં પણ ન રહેવું જોઇએ.
શા માટે રહેવાનું સ્થાન પણ ઉપદ્રવથી રહિત હોવું | જોઇએ ? એ સવાલનું સરસ સમાધાન મળશે...આ ગુણના વાચન અને મનનથી...
માર્ગાનુસારી આત્માનો દસમા નંબરનો ગુણ છે : ઉપદ્રવયુક્ત સ્થાનનો ત્યાગઃ
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૧૭૧