________________
233 પ્રવચન-અંશ
|
સિદ્ધ
* મનુષ્યભવ ઓછામાં ઓછું ૭ વાર મળે. * છતી શક્તિએ પરોપકાર ન કરવો એ વિશ્વાસઘાત કહેવાય.
જયવિયરાયમાં પણ માંગણી છે “પરWકરણ * અરિહંત - પરોપકારના ભંડાર
- સુખના ભંડાર આચાર્ય - ગુણના ભંડાર ઉપાધ્યાય - વિનયના ભંડાર સાધુ
- સહાય, સમતા, સમાધાન-સમક્તિના ભંડાર દર્શન - સદ્ભાવનાના ભંડાર જ્ઞાન
- સવિચારના ભંડાર ચારિત્રા - સદ્ આચરણના ભંડાર
- સંતોષગુણના ભંડાર નિમિત્ત મળે અને કરી લેવું એનું નામ સંજ્ઞા ૧૬ સંજ્ઞા આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ઓઘ (જન્મથી મળતા સંસ્કારો) લોક, ક્રોધ, માન, માયા, લોભ, સુખ, શોક, મોહ, જુગુપ્સા, રાગ, દ્વેષ. મારે સિદ્ધ થવું છે એ માટે પ્રાયોગિક ધોરણે જરૂરીયાત, બિનજરૂરીયાત કે તેની વસ્તુઓનો ત્યાગ કરતા જાઓ. પાપ- અગવડ આપે છે. પુણ્ય- સગવડ આપે છે.
ધર્મ - સલામતી આપે છે. * પરોપકારનો બદલો વાળવા તે તે વસ્તુનો નિયમ સ્વીકારતા જાઓ. * ક્રોધમાંથી ક્ષમા તરફ, કુટીલતાથી સરળતા તરફ, આક્રમણથી
સમર્પણ તરફ અને દ્વેષથી પ્રેમ તરફની યાત્રા શરૂ કરી દો.
તપ
Rajwala | Trt IIT/III
aa BalakrisastIwani #AHIM YIM
ની
૮Isis Visi
શાક tings Yo u