________________
सज्ञानं यदनुष्ठानं, न लिप्तं दोषपत्तः ।
शुद्धबुद्धस्वभावाय, तस्मै भगवते नमः ||८|| (૮) સાનં- જ્ઞાનસહિત (વચાનુષ્ઠાનંs) યવનુષ્ઠાન જેનું ક્રિયા રૂપ અનુષ્ઠાન ટોષ :- દોષરૂપ કાદવથી નિતં- લેપાયેલું - નથી (એવા) શુદ્ધ- શુદ્ધ યુદ્ધ- ટંકોત્કીર્ણ જ્ઞાનરૂપ સ્વમવીય- સ્વભાવવાળા તલૈ- તે માવતે- ભગવંતને નમ:- નમસ્કાર હો. (૮) જેનું જ્ઞાનપૂર્વક અનુષ્ઠાન (ક્રિયા) દોષ રૂપ કચરાથી લેપાયેલું નથી તે નિર્મલ જ્ઞાનમય સ્વભાવવાળા ભગવંતને નમસ્કાર હો.૧
અનાદિકાળથી આપણે પરદ્રવ્યને ઓળખી, સાચવી તેમાં જ રહ્યા છીએ. મોહરાજા બધાને આ જ કાર્ય બધાને કરાવે છે. હવે જિનાજ્ઞાથી આપણે આપણી જાતને ઓળખવાની છે.... સાચવવાની છે... અને આપણામાં જ રહેવાનું છે. ઔદાયિક ભાવની ઝંઝીરમાંથી વહેલી તકે બહાર નીકળી ક્ષયોપશમ ભાવની પાલખીમાં બેસી ક્ષાયિક ભાવને પામવાની અંતર્યાત્રા આરંભવાની
આ અષ્ટકના વિશેષ બોધ માટે અધ્યાત્મસારના (યોગસ્વરૂપ અધિકારમાં) ૪૯૬થી પ૨૦ વગેરે તથા (આત્મનિશ્ચય અધિકારના) ૭૫૮થી ૭૯૯ વગેરે શ્લોકો જોવા. શા.સમુ. ગા. ૬૮૧થી ૬૯૧.
Gita Basti
Rass
gas Essa Ki Patesોકો site is YEs is
against