________________
२० सर्वसमृद्ध्यष्टकम् बाह्यद्दष्टि प्रचारेषु, मुद्रितेषु महात्मनः ।
મઃોવાવમાસન્ત, રા: સર્વા: સમૃદ્ધય: III (8) વીર્ઘ દૃષ્ટિપ્રવારેષ-વિષયસેવન આદિ બાહ્ય દૃષ્ટિનો પ્રચાર મુદ્રિતેષ-બંધ થતાં મહાત્મનઃ-મહાત્માને મન્ત:-આત્મામાં પર્વ-જ સર્વો:-સર્વ સમૃદ્ધયઃ-સમૃદ્ધિઓ ટા:-સ્પષ્ટ મવમાનન્ત-ભાસે છે.
(૧) વિષયસેવન આદિ બાહ્ય પ્રવૃત્તિ રોકવાથી મહાત્માઓને આત્મામાં જ સર્વ ઋદ્ધિઓ સ્વાનુભાવથી સ્પષ્ટ દેખાય છે.'
હું સ્વરૂપે આનંદમય છું, નિર્મળ, અખંડ અને સર્વ પ્રકાશક જ્ઞાનવાળો છું, ઇંદ્રાદિ સંપત્તિઓ ઔપચારિક છે, હું અવિનાશી છું, ઇંદ્રાદિ સંપત્તિ વિનાશી છે, આવા પ્રકારના આત્મસ્વરૂપના જ્ઞાનવાળા મહાત્માને પોતાના આત્મામાં જ સર્વ સંપત્તિઓ ભાસે છે. પણ, ઇંદ્રિયોની વિષયોમાં થતી પ્રવૃત્તિ રોકવી જોઈએ. આત્મજ્ઞાન થવા છતાં જો ઇંદ્રિયોની વિષયોમાં પ્રવૃત્તિ ચાલુ રહે તો આત્મામાં રહેલી સંપત્તિનો અનુભવ ન થાય.
समाधिर्नन्दनं धैर्य, दम्भोलि: समता शची ।
ज्ञानं महाविमानं च, वासवश्रीरियं मुनेः ।।२।। (૨) સમાધિ:-સમાધિરૂપનાં -નંદનવન ઘેર્ય-ધીરતા રૂપમોતિઃ-વજ સમતાસમતા રૂપ થવી-ઇન્દ્રાણી, નં-મહાવિમાનં-સ્વરૂપના અવબોધરૂપ મોટું વિમાન ફર્યવાવશ્રી:-ઈન્દ્રની આ લક્ષ્મી મને-મુનિને (છે.)
(૨) ઇંદ્રની ઋદ્ધિ મુનિમાં પણ ઘટે છે. મુનિને સમાધિ (-ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા) રૂપ નંદનવન, વૈર્ય રૂપ વજ, સમતા રૂપ ઇંદ્રાણી, સ્વરૂપબોધ રૂપ મહાન વિમાન હોય છે.
विस्तारितक्रि याज्ञान-चर्मच्छत्रो निवारयन् ।
मोहम्लेच्छमहावृष्टिं, चक्रवर्ती न किं मुनि: ? ।।३।। (૩) વિસ્તારિત-ક્રિયા-જ્ઞાન-વર્ષ-છત્ર:-વિસ્તારેલા છે ક્રિયા અને જ્ઞાનરૂપ ચર્મરત્ન અને છત્રરત્ન જેણે એવા (અને) મોહ- ઈ-મહાવૃષ્ટિ-મોહરૂપ સ્વેચ્છાએ કરેલી મહાવૃષ્ટિને નિવય-નિવારતા મુનિ -સાધુ વિ-શું વક્રવર્તી-ચક્રવર્તી ને?નથી? . (૩) ક્રિયારૂપ ચર્મરત્ન અને જ્ઞાનરૂપ છત્રરત્નને વિસ્તારીને મોહરૂપ મ્લેચ્છોની (વાસનારૂપ) વૃષ્ટિને રોકતા મુનિ શું ચક્રવર્તી નથી?