________________
ગુરુદેવ! ખેતી કરતા એટલા પાપો કર્યા છે. ૩૩ વર્ષથી આ પાપોની શૃંખલા છે તે આટલી જલ્દી ધોતા જાય? વરસાદ પડશે તો ઢોરોના પુણ્ય પડશે. અમારા પુણ્ય નહિ? જો જીવનમાં સાચી ખીંટીની સમજણ હશે તો ધાબળા પણ ડીસ્ટર્બ નહિ કરે નહીંતર રૂમાલ પણ અસ્વસ્થ કરશે. સમ્યક સમજણના ઘરમાં રહો ઘણી ગેરસમજથી બચાશે. કોઈ દાગીનામાં લખાણ ખરું? ઘરના થાળી-વાટકા નામ વગરના ખરા? એક પુસ્તકમાં વાંચવામાં આવેલ કે ૩૦/૩૫ જણાનાં સંયુક્ત કુટુંબમાં કોઈનો જન્મ થાય તો ઘરના વડીલ પ્રાર્થના કરે. આ ઘરમાં મારા કરતા મોડા આવનાર વહેલા ન જાય એવી ૨૪ કલાક ઝંખના કરે. સમજની બલિહારી
વાસણો પર માત્ર નિશાની કરો નામ ન લખાવશો. દવા પર અક્ષરો મિટાવી પછી વાપરજો. જ્ઞાનની આશાતના ટાળો. અને જ્ઞાનીની આરાધના કરો.
સંસાર
પરિભ્રમણ - કર્મ બંધને આભારી નથી પરંતુ કર્મના અનુબંને
આભારી છે. પ્રવૃત્તિ બંધનું કારણ બને જ્યારે પક્ષપાત અનુબંઘનું કારણ બને છે.
.:
, .
. :)